________________
C
(૪૦)
ખંડ ૧ લા.
તેથી આપણને અત્યંત મજા પડી. માટે હવે ઇંદ્ર સરખાં સુખ માનીને ઇતિ કામે કશુ ॥ ૨૧-૫ હવે હે સ્વામિનાથ તમે મનમાં માનદ લાવીને જે મારી પાસે નાટક (નાચ) કરે, તે મને ઘણેાજ સતેષ થશે, અને પછી આપણે મન ગમતાં સુખ ભોગવીશુ ॥ ૨૨ ॥
તાપસી વચન અંગીકરીરે, ઇશ્વર વેષ ધરી તેહ; ઉમીયાં આગળ નૃત્ય કરેરે, તાન માન ગુણ ગેહ. સ૦ ૫ ૨૩ ॥ જિમ જિમ ઉમીયાં શીખવેરે, તેમ નાચે રૂષિ સાર; મસ્તક હાથ મુકાવીયારે, તાપસ બળી થયા છાર. સ૦ ૫ ૨૪ ૫ તેણે અવસર તિહાં આવીયારે, ભૂપ વિરોચન નામ; ગૈારી રૂપ દેખી કરોરે, હરખ પામ્યા નૃપ તામ. સ૦૫ ૨૫ ॥ ત્તાપસીએ તેનું વચન માનીને, માહાદેવનું રૂપ ધારણ કરીને, પાર્વતી આગળ ગાન અને તાન સહીત નાચવા માંડયુ' ! ૨૩ ॥ એવી રીતે પાર્વતીના શીખવ્યા ગુજખ રૂષિ નાચવા લાગ્યા, અને તેમ કરતાં મસ્તક ઉપર હાથ મુકાવવાથી તાપસ ખળીને ભસ્મ થયે ॥ ૨૪.૫ એટલામાં ત્યાં વાચન નામે રાજા આવી પહેાંચ્યા, અને તે પાર્વતીનું રૂપ જોઇ તેણીના ઉપર માઢુ પામ્યા ॥ ૨૫૫ તેડી નિજ ઘર લેઇ ગયારે, રાત દિવસ માણે ભાગ; નારાયણમ્' નેહ ધરીરે, સંસારનાં સુખ સોગ. સ૦ ૫ ૨૬ ॥ મનાવેગ ખેલે તિહારે, જો જો ઇશ્વરનાં કામ; પેહેલે ખડે ઇગ્યારમીરે, નેમવિજય કહે તામ. સ૦
૨૭
ત્યાંથી તે પાર્વતીને (વિષ્ણુએ રૂપ ધારણ કરેલી) પેાતાને ઘેર લઇ જઇ રાત દહાડો તેની સાથે સુખ ભોગવવા લાગ્યા ૫ ૨૬ ૫ એવી રીતે મનાવેગ બ્રાહ્મણાને કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણા તમે આ મહાદેવના કામેા તેા જુએ ? એવી રીતે નેમવિજયજીએ પેહેલા ખડમાં અગ્યારમી ઢાળ કહી ॥ ૨૭ ॥
ૐા.
બ્રાહ્મણ સાંભળજો તુમે, હરી રમે સ્ત્રીરૂપ; નાના ભૂષણ વસ રસ, ચૂ ચંદનના ચૂપ ॥ ૧ ॥ ફલ તબેલ સુગંધ બહુ, વંછિત વિરાચન રાય; હાસ્ય વિલાસ રંગ રેાલમે, ધણા કાળ એમ જાય ારા રહ્યા ગર્ભ કરમે કરી, પચ માસે અધરણી કીધ; નાતિ જાતિ સતાષિને, ગર્ભ મહેાત્સવ સિધ ॥ ૩ ॥ હું બ્રાહ્મણા તમે સાંભળેા કે, એવી રીતે વિષ્ણુએ સ્ત્રીનુ રૂપ લઇને, વિરેચન રાજા સાથે, નાના પ્રકારના આભુષણે। સહિત, વસ્ત્ર, ચુઆ, ચંદન, ફૂલ, તબેાળ તથા સુગધિ પદાર્થે। સહિત હાસ્ય વિલાસ આદિકમાં પેાતાના કેટલેક કાળ ગુમાવ્યેા. ૫૧૫રા ત્યાં શ્રી રૂપ વિષ્ણુને ગર્ભ રહ્યાં, તથા પાંચ મહીને અઘરણી કરીને નાત જાત આદિકને ભેાજન આદિકથી સતાષી ગર્ભ મહેાવ સિધ કીધેા ॥ ૩॥