SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૨) ખડ ૯ મા. જિન પ્રાસાદ કરાવીયાં, દીધાં બહુ પરે દાન; જનમ સફલ કરી આપણા, પામ્યા અમર વિમાન ॥ ૭॥ શ્રી હીરવિજય સૂરીસર્, શુભવિજય તસ શિષ્ય; ભાવવિજય વિજન ભલા, સિદ્ધિ નમુ` નિસ ટ્વીસ ॥ ૮॥ રૂપવિજય કવિરાજમાં, કૃષ્ણવિજય કર જોડ, રંગવિજય છે રંગીલા, નાવે એહની હોડ । ૯ ।। આઠમા ખડે પૂરા થયા, ઢાલ અગ્યારે સાર; નેમવિજયને નિત્ય મતે, હેાજો જયજયકાર ॥ ૧૦ ॥ વળી તેણે જિનેશ્વરનાં કેટલાક દહેરાં કરાવ્યાં, તથા ઘણાં દાન આપ્યાં, એવી રીતે પેાતાના જન્મ સફળ કરી તે દેવલાકમાં ગયા ! છ ૫ શ્રÆ હીરવિજય નામે આચાર્થ હતા, તેના શિષ્ય સિદ્ધિ વિજયને હું નમસ્કાર કરૂ છું ! ૮ ॥ તેના શિષ્ય રૂપવિજય, તથા તેના શિષ્ય કૃષ્ણજવિય, તથા તેના શિષ્ય રંગવિજય છે, કે જેની કોઈ જોડી નથી ! ૯ ૫ એવી રીતે અગ્યાર ઢાલેએ કરી સપૂર્ણ આઠમા ખડ પૂરા થયે, તેમવિજયજી મહારાજને હમેશા મંગલીકની માળા હાજો ! ૧૦ ॥ ઇતિ શ્રી ધર્મ પરીક્ષા રાસે આઠમા ખંડ સ'પૂર્ણ. खंड ९ मो. ढाल पेहेली. તે મુજ મિચ્છામિ દુક્કડં-એ દેશી. સાંભળરે તું પ્રાણીયા, સદગુરૂ ઉપદેશ; માનવ ભવ દાહિલા લોા, ઉત્તમ કુલ એશ. સાં॰ ॥ ૧॥ દેવ તત્વ નવિ આળખ્યા, ગુરૂ તત્વ ન જાણ્યા; ધરમ તત્વ નવિ સહ્યા, હયડે જ્ઞાન ન માણ્યા. સાં॰ ॥ ૨ ॥ મિથ્યાત્વી જિન સૂર પ્રતે, સરિખા કરી જાણ્યા; ગુણ અવગુણ નવિ એલખ્યા, વણે વખાણ્યા. સાં॰ ॥ ૩॥ હે પ્રાણી તુ'ઉત્તમ ગુરૂના ઉપદેશ સાંભળ, મનુષ્ય ભવ કે જે મળવા મા દુર્લભ છે, તેમાં તુ ઉત્તમ કુળ પામ્યા છે ॥ ૧ ॥ તે પણ તે દેવ તત્વને ઓળખ્યા નહીં, તે ધર્મ તત્વને અગીકાર કર્યું નહીં, તેમ મનમાં જ્ઞાન પણ મેળવ્યુ` નહીં. ર મિથ્યાત્વી તથા જૈન દેવાને સરખા કરી માન્યા, તથા ગુણ અવગુણની પરીક્ષા કર્યાં વિના વચનાથી વખાણ કર્યાં ॥ ૩ ॥ દેવ થયા માહે ગ્રહ્યા, પાસે રાખે છે નારી; કામ તણે વશે જે પુત્રા, અવગુણુ અધિકારી. સાં॰ ॥ ૪ū કાઈક ક્રાંધી દેવતા, વળી ક્રોધનાં વાહ્યા; 2 કા ફીણથી તે બીહતા, હથીયાર સવાહ્યા. સાં॰ ॥ ૫॥
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy