SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૪) ખંડ ૮ મે. છે તે માસોપવાસી એકદા આવ્યો સાધુ ઉધાન; તાસ પ્રભાવે વન થયાં, નવાં ફૂલ ફલ પાન ને ૩ છે પછી અહદાસ શેઠ પ્રેમ લાવીને મિત્રશ્રીને પુછવા લાગ્યા કે, તને ધર્મની પ્રાપ્તિ શી રીતે થઈ? ત્યારે તે પણ પિતાને વૃતાંત કહેવા લાગી ! વચ્છ નામે દેશમાં કેસંબી નામનું ઉત્તમ નગર હતું, ત્યાં ધનંજય નામે રાજા હતા, તથા તેને સોમશરમા નામે પ્રધાન હતા છે ૨ એક વખતે ત્યાંના વનમાં એક માસોપવાસી. સાધુ આવવાથી તેના પ્રભાવે કરીને વનમાં વૃક્ષ પર પણ સઘળા પૂળ કુલે નવ આવ્યાં છે ૩ છે. મા ખમણને પારણે નગરમાં રૂષિરાય; આવ્યા હરણ દેખીને, પ્રણમે મંત્રી પાય ૪ શુદ્ધ પાન અને કરી, પ્રતિલાલ્યો ધરી ભાવ; પંચ દિવ્ય પ્રગટ થયાં, માત્ર દાન પ્રસ્તાવ ૫. વિસ્મય પામ્યો વેગસું, આવ્યો જિહાં અને ણગાર; પૂછે છે કર જોડીને, ભગવાન કહે વિચાર છે ૬ છે તે મુનિ માસખમણનું પારણું કરવાને નગરમાં આહાર લેવાને આવ્યા, તેને જોઈ મંત્રીએ તેને નમસ્કાર કર્યો છે જ છે અને તેણે તે મુનિને શુદ્ધ આહાર પાણી ઉત્તમ ભાવ સહિત આપ્યા, તે સુપાત્ર દાનના ગે કરીને તેને ઘેર પંચ દિવ્ય પ્રગટ થયા. એ પછી તે આશ્ચર્ય સહિત એકદમ તે સાધુ પાસે આવ્યા, અને બે હાથ જેડી પુછવા લાગ્યું કે, હે સ્વામિ આનું કારણ મને સમજાવે છે ૬ અગ્નિહોત્રી દિક્ષિત ભણી, દીધાં મેં બહુ દાન, કનક નાગ તિલ અશ્વ રથ, દાસી મહી પરધાન છે ૭. કન્યા કપિલા ધેનુ વળી, મહાદાન દસ એહ; પણ અતિશય દીઠે નહીં, શું કારણ છે તેહ. ૮ મેં ઘણાં અગ્નિહોત્રી બ્રાહ્મણને, સેનું, હાથી, તલ, ઘોડા, રથ, ચાકર, જમીન વિગેરે ઘણું દાન આપ્યું છે કે ૭ ! વળી કન્યા, તથા પીળી ગાય, વિગેરે દશ મહાદાન આપ્યા છે, પણ તેને મેં કઈ પ્રભાવ દીઠે નહીં, માટે તેનું શું કારણ હશે તે કહે? ૮ હાઇ eી. નણદલની દેશી. મુનિવર કહે મહેતા સુણે, અસંજતિ એહ અજાણુ શુભમન. છ કાયની હીંસા કરે, તેણે ફળ નહીં મન આણ. સુ. મુe | ૧ એ આંકણી. ઓખર ખેત્રે વાવીયે, જેમ નિષ્ફલ થાયે બીજ; સુ. તેમ દીધું કુપાત્રને, તે પણ ગણે તિમહીજ. સુઇ મુ. ૨
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy