________________
(૨૯૨)
ખંડ ૭ મા.
કાઇક શેહેરમાં એક કુંભારે મનમાં ચિવટ રાખી એક માટીની ખાણુ ખેદીને તેના વાસણા નિપજાવી વેચીને તે ખૂબ પૈસાદાર થયેા ॥ ૩ ॥
ભુવન કરાયુ' અતિ ભલ્લુ', પુત્ર વિવાહજ કીધ; જાચક જન સતાષીયા, નગર થયા પ્રસિદ્ધ ॥ ૪ ॥ માટી ખણુવા એક દિન, ગયા ખાણુ માઝાર, તા તુટી ઉપર પડી, ગાથા કહે કુ’ભાર ।। ૫ ।।
જેથી તેણે રહેવા વાસ્તે એક સુદર ઘર બધાયુ, તથા પુત્રના વિવાહ પણ ધામધુમથી કર્યાં, વળી જાચકેાને દાન આપવાથી નગરમાં તેની કીર્તિ ફેલાણી ૫ ૪ ૫ પછી એક દહાડા તે માટી ખેાદવા વાસ્તે ખાણમાં ગયા, ત્યાં માથેથી ભેખડ તેના ઉપર તુટી પડવાથી તે કુભાર એક ગાથા કહેવા લાગ્યે ॥ ૫ ॥ ગાય -નેળમિલાિમ । નેળ તેમનાયો
તેનમેયામના | બાયંસનનમર્યું ॥ ૬ ॥
જેણે કરીને મારી ભૂખ ભાગી, તેનીજ પાસે હુ આવ્યા તે તેણેજ મારી પીઠ ભાગી નાખી, તેા હવે મારે કેતુ' શરણુ લેવુ' ॥ ૧ ॥
કથા કહી નિજ ધર ગયા, સમજ્યા નહીં રાખન; ત્રીજે દિન કથા કહે, તે સુણુો સાવધાન । ૬ ।
એવી રીતે કથા કહીને કાટવાલ પેાતાને ઘેર ગયા, પણ તે રાજા તેમાં કંઇ સમયે નહીં, વળી ત્રીજે દિવસ આવીને પણ તે કથા કહેવા લાગ્યા, તે હું શ્રોતાજના, તમે સાવધાન થઇને સાંભળજો ? ॥ ૬ ॥
ढाल चोथी. ખ'ગાલેા રાગ.
દેશ પાંચાલ કાંપિલપુર સાર, સુધરમા રાજા સિરદાર, સુણા વારતા. જૈન ધરમ ઉપરે તસુ રાગ, મત્રિ જયદેવ છે ચાર્વાક. સુ॰ ॥ ૧ ॥ શત્રુ તેણેા પરાભવ ણુ, ચાલ્યા નરપતિ નિગ્રહ જા; મુ જીતી નગરમાં આવે જમ, પેાલ વડી પડી આગળ તામ. સુ॰ ારા અપશુકન જાણી નિરધાર, બાહાર રહ્યા રાજ તેણી વાર; સુ॰ ઉતાવલી કીધી તે પેાલ, પેસે બીજે દિન કરત કલાલ, સુ॥ ૩ પાંચાલ દેશમાં કાંપલપુર નામે નગરમાં એક સુધર્મા નામે રાજા હતા, તે રાજાને જૈન ધર્મ ઉપર પ્રીતિ હતી, પણ તેના જયદેવ નામે મત્રી નાસ્તિક હતા । ૧ ।। એક વખતે તે રાજા શત્રુના નાશ કરવા વાસ્તે લડાઈ કરવા ગયા પછી જ્યારે જીતીને પાછે. નગરમાં તે રાજા આવતા હતા, ત્યારે શેહેરને એક ફાટા દરવાજો તુટી પડ્યો ॥ ૨ ॥ તે અપશુકન જોઈને રાજા નગરમાં ન આવતાં પાછો વળી નગરની બહાર રહ્યો, પછી બીજે દિવસે એકદમ તે પાળ (દરવાજે) પાછી બનાવવાથી તે રાજા આનદ સહિત પ્રવેશ કરવા લાગ્યા ા કા