________________
ખડ ૭ મા.
खंड ७ मो.
દુહા.
એકદા પાટલીપુર ભણી, વિહાર કરતા એમ; આવ્યા આર્યહસ્તી સૂરી, પરિવારે કરી તેમ ॥૧॥ વનપાલક દે વધામણી, સંપ્રતી રાન્ન ભણી નય, સલા સાથ લેઈ કરી, વણ આવ્યા રાય ારા દ્વિજ આવ્યા સધલા મલી, સુવાને ઉપદેશ; ગુરૂ કહે મૂળ છે ધર્મના, સમકીત મર્મ વિશેષ । ૩ ।। છે હવે એક વખત આર્યસુહસ્તી આચાર્ય ત્રિહાર કરતા કરતા પરિવાર સહિત પાટલીપુર નગરમાં આવ્યા ॥ ૧ ॥ ત્યાં વનપાલકે સપ્રતી રાજાને વધામણી દેવાથી, રાજા કેટલાક પરિવાર સાથે લઇને આચાર્યને વાંદવા આવ્યે ॥ ૨ ॥ ત્યાં તે મના ઉપદેશ સાંભળવાને સઘળા બ્રાહ્મણા પણ એકઠા થઇને આવ્યા; ત્યાં ગુરૂએ એવા ઉપદેશ દીધાકે ધર્મનું મૂળ સમકીત છે !! ૩ !!
સમકીત વિષ્ણુ સિવપદ નહીં, સાંભલો સહુ કાય; આણુ સ હિત ક્રીયા અલપ, બહુ ફલ દાયક હાય. ૪ જિનવર દેવ સુસાધુ ગુરૂ, કેવલી ભાષિત ધર્મ; સહીયે સુધાં સહીત, એ સમકીતના મર્મ ।।પા તેણે કારણુ ભવિયણ તુમે, વારી વિકથા વાત; એક મનાં અવધારો, સમકીતનાં અવદાત॥૬॥ વળી હું શ્રોતાજના તમે સાંભળજો, કે સમીત વિના મોક્ષ મળતું નથી, જિનેશ્વ રની આણા સહીત થેાડી કીયા પણ બહુ ફળ આપે છે ॥ ૪ ॥ જિનેશ્વરને દેવ, ઉત્તમ સાધુને ગુરૂ, તથા કેવળી પ્રભુએ કહેલા ધર્મ, તેને અંગીકાર કરવું, તેનું નામ સમકીત ॥ ૫ ॥ તે માટે હે ભત્રિ પ્રાણીએ તમા વિકથાના ત્યાગ કરી એક ચિત્તથી સમકીતને અંગીકાર કરજો ! ૬ r
(૨૮૨)
ढाल पेहेली.
સમુદ્રપાલ મુનિવર જયા-એ દેશી. જંબુદ્વિપ ભરતક્ષેત્રમાં, એતે મગધ દેશ મનાહાર; સનેહી. રાજગૃહી નચરી રાજા તિહાં, એતા શ્રેણિક ચેક્ષણા નાર. સનેહી ॥૧॥ સંપ્રતિ રાજા સાંભલેા, સમકીત કથા સુણ સનેહી-એ આંકણી. બુદ્ધિનિધાન વડા પુત્ર છે, એતા નામે અભયકુમાર; સનેહી. સર્વ કલા કહી પુરૂષની, એતા રાજ ધુરધર ધાર. સ સં॰ ।। ૨ । અર્હદાસ શેઠ તિહાં વસે, જેહને ઘર વીત્ત ભરપૂર; સ
ચિત્ત ઉદાર જિન ચરચીને, દુઃખી જન કરે દુઃખ દૂર. સ॰ સ॰ un વળી હું સપ્રતિ રાજા તમે અહુ બુદ્ધિવાન છે, માટે આ સમકીતની વાત તમે સાંભળજો,જ`બુદ્વિપમાં ભરક્ષેત્રમાં મનહર એવા મગધ દેશમાં રાજગ્રહી નામે