________________
(૨૨)
ખંડ ૬ ઠા. વિર્ય પૃથ્વી રેલાઈ સદુ, તે માટે મુખ ધરે ક૬;
તવ વિશ્વાનરે મુખ તે ધર્યું, ઉદરે વીર્ય સંઘવું સાંચર્યું છે ૧૮ છે ત્યાં બારણુ પાસે જઈ તેણે ખારે મારવાથી, મહાદેવનું વીર્ય પડતું અટકી ગયું, પછી પાર્વતીએ જોયું તે ત્યાં પોતાના ભાઈને ઉભેલ જોઈ, અત્યંત શરમાવા લાબી છે ૧૬ છે તે વખતે મહાદેવને ઘણેજ ક્રોધ ચડવાથી લાકડી અને મુક્કીઓ વડે તેને માર માર્યો, પણ તે સાળો હોવાથી તેને જીવથી મારી નાખે નહીં, અને તેને કહ્યું કે, હવે તારૂં મહેડું ઉઘાડ, તેમાં હું મારું વીર્ય મુકું છે ૧૭ | મારું વીર્ય હમણાં પૃથ્વી ઉપર પડશે, માટે જલદી તું તારું મોડું ઉઘાડ, તે સાંભળી અગ્નિ દેવે પિતાનું મહેડું ઉઘાડવાથી સઘળું વીર્ય તેના પેટમાં ઉતર્યું છે ૧૮ વિર્ય બળે તવ કઢી થયો, અગ્નિદેવ તે દુખીયો ભર્યો રૂષિપત્ની તવ ગંગા જઈ સ્નાન કરી આવે તે સહી મે ૧૯ નારી કાર્તિકા તેહને નામ, અગ્નિ સગડીએ તાપે છે તામ; વીર્ય કાઢયું મુખ માંહી થુંક, યોનિ સંચાવું માંહીં કુંક છે ૨૦ ગર્ભ વધે હવે નારી તણે, રૂષિએ જાણ્યો નહીં આપણા; પેટમાંહીંથી કાઢી કરી, સર્વણ વનમાં મૂક્યો ધરી. ૨૧ તે વીર્યના બળથી અગ્નિદેવને કોઢને રોગ થવાથી તે અત્યંત દુઃખી થયે; પછી એટલામાં કે રૂષિની સ્ત્રી ગંગા નદીમાં જઈ નાન કરી આવી છે ૧૯ તે સ્ત્રીનું નામ કાર્તિક હતું, અને તે સગડીમાં અગ્નિ સળગાવી તાપવા લાગી, ત્યાં તે અગ્નિ દેવે પિતાના મુખ વાટે વીર્ય કાઢીને ફેક મારી તેની નિમાં ઠલવી દીધું છે ૨૦ પછી તે સ્ત્રીને ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યું, ત્યારે રૂષિએ જાણ્યું કે તે માટે ગર્ભ નથી, એમ વિચારિ તે ગર્ભ પેટમાંથી કહાડીને સર્ષણ વનમાં છેડી દીધા. ૨૧
ગર્ભ તણું છ કટકા તેહ, એકઠા મેલી કીધે દેહ; કાર્તિકેય દ ત નામ, ૫ડુ જનમાં બીજો અભિરામ. ૨૨ ષડમુખ નામ કહે તે સદુ, ષડમાતુર જાણે તે બહુ છ કટકા તસ દેહજ મલે, તે મુજ શિર ધડસે નવી મલે છે ર૩ છે છઠ્ઠા ખંડની પાંચમી ઢાલ, સાંભલો તમે બાલ નેપાલ રંગવિજયને શિષ્ય એમ કહે, નેમવિજયને વયણ સહે. ૨૪ તે ગર્ભના છ કટકા હતા, પછી તેને એકઠા મેળવાથી તેનું આખું શરીર થઈ તે જીવતે થયે, અને તેનું કાર્તિકેય નામ પાડશું, વળી તેને ષડુ જન્મા પણ કહેતા. રર વળી કેટલાક તેને “પમુખ તે કેટલાક “ માતુર” કહીને પણ બેલાવતા, એવી રીતે જ્યારે તેના છ કટકા મળીને દેહ થયે, તે મારું માથું મારે ધડ સાથે કેમ ન ટે? ૨૩ એવી રીતે છઠા ખંડની પાંચમી ઢાલ કહી તે તમે હે બાલગોપાલે સર્વે સાંભળજે, એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજય વચને અંગીકાર કરે છે કે ૨૪ છે