________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૫૯) સિં; ખુંટે બાંધીને ગઈ, સતી હાટ શેરી ભિક્ષા કાજ; સા એહવે જુઆરીને ઝુઝ , ખડગે હણ્યો દૂતરાજ. સા. બે- ૧૩ શીર તુટી ભૂમિએ પડયું, સીંકે છેદાણું વલી તામ; સા દધિમુખ પુણ્ય પ્રગટ થયું મસ્તક લાગ્યું ધડ ઠામ. સા. ૧૪ અન્ય કબંધ શિરપર તણું, દધિમુખ નિપો એહ; સા વિપ્ર કહે કેમ નવિ મિલે, મુજ શિર મુજ તણે દેહ. સા. શ્રોનાપા
છઠ્ઠા ખંડની ઢાલ ચોથીએ, વિવેક તણું કહી વાત સા. રંગવિજય શિખ્ય એમ કહે, નેમવિજયને સુખ સાત. સા. શ્રેબા૧દા ત્યાં તે સીં; માથા સહિત ખીંટીએ લટકાવીને તે સ્ત્રી બજાર તથા મહેલામાં ભિક્ષા માગવા ગઈ, એટનામાં તે જુગારીઓમાં મહેમાંહે લડાઈ ઉઠી, અને એક મોટા જુગારીનું માથું તલવારથી કપાયું ૧૩ તે જુગારીનું માથું પૃથ્વી પર પડયું, એટલામાં પેલું સીકુ પણ નીચે પડવાથી, દધિમુખના પુણ્ય યોગે તેનું મસ્તક પેલા જુગારીના ધડ સાથે ચૂંટી ગયું છે ૧૪છે એવી રીતે બીજાનું માથું અને બીજાનું ધડ મળીને જ્યારે દધિમુખ ઉત્પન્ન થયે, તે હે બ્રાહ્મણે તમે કહો કે, મારૂં જ માથું મારાજ શરીર સાથે કેમ ન જોડાય છે ૧૫ એવી રીતે છઠ્ઠા ખંડની ચેથી હાલમાં સઘળી વિવેકની વાત કહી, અને તેથી રંગવિજયના શિષ્ય નેમવિજયને પણ સુખ થયું છે ૧૬ !
બ્રાહ્મણ કહે જોગી સુણે, સત્ય વચન તુમ એહ; સ્મૃતિ પુરાણે અમે સાંભલ્યું, ખાટું કહીએ કેમ તેહ. ૧ ખગ કહે અપર વલી સુણે, રાવણ લાવ્યો હરી સીત; હનુમંત અંગદ મોક• , રામે વિસ્ટાલી પ્રીત છે ૨ વાલી પુત્ર અંગદ ભલો,
બોલ્યો મોટા બોલ; રાવણે રીસે મારીયો, ખડગે કીધે બે તોલ. ૩ તે સાંભળી બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, હે યોગીઓ તમારા વચન ખરા છે, કારણકે તે વાત અમે પણ સ્મૃતિ પુરાણ વિગેરેમાં સાંભળી છે, તે અમારાથી કેમ જુઠી કહેવાય. ૧ વળી તે વિદ્યાધર કહેવા લાગ્યું કે, રાવણ જ્યારે સીતાને હરી લાવ્યું, ત્યારે રામે પ્રીતિથી હનુમાન અંગદને ત્યાં દૂત તરીકે મેક છે. ૨ છે ત્યાં જઈને વાલીના પુત્ર અંગદે રાવણને કડવા વચને કહ્યાથી, તેણે ક્રોધ લાવી તેને તલવારથી મારીને તેને બે કટકા કર્યા છે. ૩ -- - અંગદ ફાડી દેય ફાડીયાં, હનુમંતે લીધાં બેહ; વનમાં આણી
સાંધીયાં, લાગ્યો તેહને દેહને ૪ પુનરપી તે વળી જીવીયો, અંગદ અપૂરવ જેહ; માહરૂં મસ્તક મુજધડ ચડયું, કેમ ન મલે મુજ તહ. ૫