________________
ધર્મ પરીક્ષાને રામ.
(૨૫૭ ) દધિમુખ નામે એક વિવેકી પુત્ર તેમને હતેા ॥ ૧ ॥ તે કુવરને ફક્ત મસ્તકજ હતુ..., બાકી ધડ નહાતુ, વળી તે દધિમુખ વેદ પુરાણુ વિગેરે ભણતા, તે વાત સઘળા નગરના લેાકેા જાણુતા ॥ ૨ ॥ હવે દધિમુખ માપને ઘેર રહી હૈંમેશાં પુણ દાન કરે, એટલામાં ત્યાં તેમને ઘેર અગસ્ત્ય રૂષિ આવી ચડ્યા ॥ ૩ ॥
માન સનમાન દીધાં ઘણાં, અભ્યાઢે કરીય પ્રણામ; પવિત્ર મંદિર આજ અમ તણા, બાલે દધિમુખ જામ ॥ ૪ ॥ વિનય કરી કહે પગ ધુઆ, ભાજન કરા રૂષિરાય; જનમ સફલ હાયે અમ તણા, તુમ દરશને સુખ થાય ।। ૫ ।
ત્યાં તેને નમસ્કાર કરી બહુ આદરમાન આપ્યુ, વળી દધિમુખે કહ્યુ કે, આજ તેા અમારૂ ઘર પવિત્ર થયુ' ॥ ૪ ॥ પછી વિનય સહિત દધિમુખે રૂષિને કહ્યું કે, હું રૂષિરાય પગ ધોઇ આપ ભેાજન કરવા બેસે કે, જેથી અમારા જન્મા સફળ થાય; અને આજે તમારા દર્શનથી અમેને બહુ આનંદ થાય છે !! ૫ ૫ ढाल चोथी,
આજ હુજારી ઢોલા પ્રાહુણા—એ દેશી.
અગસ્ત્યરૂષિ બાલ્યા એસ,સાંભલા દધિમુખ તુમે વાણુ સાજન મારાહે, વિનય વિવેકી તુજ સમા, નહીં દીા કાઇ સુન્નણ, સાજન મારાહે. Àાતા મુણ એક મના ! એ આંકણી ॥ ૧ ॥ દધિમુખ તુ છે કુવારા, નારો પરણ્યા નહીં સાર; સા॰ કુવારાને ઘર જમવા નહીં ઘટે, અધટતા દીસે આચાર. સા॰ શ્રા ૨ દાન દેવા નર જોગ્ય તે, જેહને ધરે નારી હેાય; સા
શ્રી વિના દાન પુણ્ય નહીં, સ્મૃતિ ક્લાક એહવા જેય. સાશ્ત્રાનાશા હું શ્રોતાજના એક ચિત્તથી તમે સાંભળજો, હુવે અગસ્ત્ય રૂષિ ખેલ્યા કે, હું દધિમુખ તારા જેવા વિનયી, વિવેકી, અને બુદ્ધિવાન મેં કેઇ જોયા નથી ॥ ૧ ॥ પણ હે દધિમુખ તું હજી કુંવારા છે, કોઇ ઉત્તમ સ્ત્રીને હજુ તું પરણ્યા નથી, માટે કુંવારા માણસને ઘેર જમવુ. એ અયુક્ત આચાર કહેવાય ॥ ૨ ॥ જેને ઘેર શ્રી હાય, તે માણસજ દાન દેવાને લાયક છે, કારણ કે સ્મૃતિમાં કહ્યુ છે કે, સ્ત્રી વીનાં દાન પુણ્ય થતુ' નથી । ૩ ।।
=
श्लोकः - दानयोग्यो गृहस्थश्च । कुमारोनसमोभन्त् ॥ - क्षमः साधु । गृहीणी गृहमुच्यते ॥ १ ॥
દાન દેવાને ગૃહસ્થ લાયક છે, પણ કુવારા માણસ લાયક નથી. વળી તે દાન લેવાને સાધુ ચાગ્ય છે, અને જેને ઘેર શ્રી હાય તેજ ગૃહસ્થી કહેવાય ॥ ૧ ॥ એમ કહીને અગસ્તિ ગયા, દધિમુખ તત્ર નિજ ગેહ; મા આદર કયા વિવાહ તણા, માત્ર તાત પરણાવે બેહ. સા” શ્રે॰ ૫ ૪૫
33