________________
(૨૫૪)
ખંડ હૈ.
દ્વિજવર વાદી બાલે છે. એમરે, ખાટા માંહેલા દીસા છે. તેમ માયા કપટી જૂઠા બાલારે, તુમ તેલે આવે કેાઇ ગાલારે ૫ ૨૨ છઠ્ઠા ખંડ તણી ઢાલ બીજીરે, શ્રાતા સહુ કે। કહેજો જીજીરે; રંગવિજયના શિષ્ય કહે વારૂરે, નેમવિજય કહે શ્રોતા સારૂના ૨૩૫ તે સાંભળીને વાદી બ્રાહ્મણા કહેવા લાગ્યા કે, તમા તે છેક જુઠા ખેલા, તેમ કપી છે, અને ખરેખર નીચ માણસના જેવાજ છે ॥ ૨૨ ॥ એવી રીતે રગવિજયના શિષ્ય તેમવિજયજીએ સાંભળનારાએ વાસ્તે આ છઠા ખ'ની બીજી ઢાલ કહી, તે સાંભળી સઘળા જીકારા આપજો ! ૨૩ ॥
દુહા.
મનાવેગ તવ બાલીયા, સાંભલે! ભાઇ ભટ્ટ, સ્મૃતિ પુરાણે જે કહ્યું, નવિ સાંભલ્યુ' તુમે ઝ‰. ૧ વિપ્ર યાદી તવ બાલીયા, કેહેર કીહાંછે એમ; ઢીંક પાતુ એ કરશુ જાજરા,જો ખાટુ કહેશે. તેમ ારા સ્મૃતિ પુરાણુ જાણ્યાં ઘણાં, પ્રમાણુ શાસ્ત્ર વલી વેદ, જોગ જુગતિ વલી ભાખતાં, અમે ન ધરવા ખેદ ॥ ૩ ॥ ત્યારે મનાવેગે કહ્યું કે, હે બ્રાહ્મણેા, ત્યારે તે એમ લાગે છે, કે તમારા સ્મૃતિ પુરાણા તમાએ સાંભળ્યાં નથી ॥ ૧ ॥ તે સાંભળી બ્રાહ્મણેા ખેલ્યા કે, એવા વચના કયા વેદ પુરાણામાં કહ્યા છે? તે તું તુરત દેખાડ? નહીંતર મુક્કી પાટુ થી તમાને હમણાં ખેાખર કરશું ॥ ૨ ॥ વળી અમે કેટલાક સ્મૃતિપુરાણુ વિગેરે ઘણાં પ્ર માણ શાસ્ત્રો પણ જાણીએ છીએ, માટે જો તમેા યેાગ્ય અને સાચી વાત કહેશે. તે અમાને માઠું નહીં લાગે ॥ ૩ ॥
ढाल त्रीजी.
એ એ મુનિવર વિહરણ પાંગર્યારે-એ દેશી. વેષધારી મનાવેગ બાલીયારે, સાંભલા વિપ્ર વિચારરે સાચાં વચન રૅ મુજને બેાલતાંરે, ખેદ નવિ કરવા લગારરે.૪ ॥૧॥ દશમુખ રાવણ રાણા જાણીયેરે, સબલ શરીર અપારરે; ત્રિભુવન ધણી થાવાને કારણેરે ઉપાય રચે તેણી વારરે. ૪૦ । ૨ । ઇશ્વરને ભાવે જો આરાધીયેરે, તા આપે ત્રિભુવન રાજરે;
એમ મનમાં વિચારને ગયારે, હર પ્રાસાદે કરવા કાજરે. ૬ ।। ૩ । ત્યારે મનાવેગ ખેલ્યા કે, હે બ્રાહ્મણા, જે હુ. હવે જે તમેને સાચી વાત કહું છું, તે સાંભળી તમારે જરા પણ મનમાં ગુસ્સા કરવા નહીં ॥૧॥ દશ માથા વાળા રાવણુ નામે મહા બળવાન રાજા હતા, તેણે ત્રણે ભૂવનના સ્વામિ થવા વાસ્તે ઈલાજ શેાધવા માંડ્યો ॥ ૨ ॥ તેણે વિચાર્યું કે, જે ભાવ સહીત મહાદેવની આરાધના કરૂ તો તે મને ત્રણે ભૂવનાનુ રાજ આપશે, એમ વિચારી તે પેાતાનુ કામ સાધવા વાસ્તે મહાદેવને ઢેરે ગયેા ॥ ૩ ॥