________________
ધર્મ પરીક્ષાને રામ.
(૨૫૧ )
જોગી રૂપે ખગપતિ તે ભણે, સાંભલેા દ્વિજવર તુમે સાર; વાદ વિવાદ અમે જાણું નહીં, કેવા કહીયે શાસ્ત્ર પ્રકાર. ભા॰ ।। ૭ ।। આપણુ પે। વેષ અમે ધયા, ગુરૂ વિ દીઠા કાય જોય; ગામ ઠામ કુલ જાતિ દુ કદું, સણજો દ્વિજવર વાતા સાય. ભા॰ uu છઠ્ઠા ખડ તણીએ મે કહી, પેહેલી ઢાલ એ સાય;
રંગવિજયના શિષ્ય તે એમ કહે, તેમની આશા પૂરણ હાય. ભા૦ ૯ હવે જોગીનાં વેષધારી તે વિદ્યાધર કહેવા લાગ્યા કે, હું બ્રાહ્મણા, અમે કઇ વાદ વિવાદ જાણતા નથી, તેમ વળી શાઓ પણ જાણતા નથી ! છ ! વળી અમે અ મારી મેળેજ વેષ પેહેરેલા છે, અમારા કાઈ ગુરૂ નથી; વળી હું તમાને મારૂ ગામ, ઠેકાણું, કુળ, જાત વગેરે કહું છું તે તમેા સાંભળજો ૫ ૮ ॥ એવી રીતે છઠા ખડની પેહેલી ઢાલ સ`પૂર્ણ થઇ, ર'ગવિજયના શિષ્ય તેમવિજયની આશા તેથી સપૂણૅ થશે ! ૯ ૫
ढाल बीजी,
આ ચિત્ર સાલીઆ સુખ સજ્યારે-એ દેશી.
ગુર્જર દેશ વંશ વાડે સુણા ગામરે, ભરવાડ વાંસે વસે અભિરામરે; અમ તણા પીતા માંડણ ભરવાડરે, છાલાં છાલી ગાડર બહુ ધાડરે. ૧ છાલાં ગાડરના ઘણા દુઝાણારે, સકલ કુટુંબ સુખીયા તુમે જાણારે; અમેા ગાડર રક્ષક ગેાવાલરે, ગાડર સહુ રામુ` વનમાલરે ।। ૨ ।। એક દિવસ પિતા માંદેા પડીયારે, પુત્ર સાંભલા અમને ખ્વર ચડીયારે; છાલાં ગાડર રક્ષક તુમે એરે, સુખે કરી ધર નિરવાએ ॥ ૩ ॥ ગુજરાત દેશમાં વાંસવાડા નામે ગામમાં એક માંડણ નામે ભરવાડ રહેતા હતા, તે અમારા પિતા થાય, તેને ત્યાં બકરા, ઘેટા તથા ઘણી ગાડરા હતી ॥ ૧ ॥ વળી તે મકરા ગાડર વગેરેનુ દુધ અમારે ત્યાં પુષ્કળ થવાથી, અમેાં સઘળા સુખી હતા, અને અમે વગડામાં જઈ ગાડર વગેરેનુ રક્ષણ કરતા હતા, ॥ ૨ ॥ એક દિવસે અમારા પિતા માંદા પડવાથી અમેને કહેવા લાગ્યા કે, મને તે આજે તાવ આન્યા છે, માટે તમે વનમાં બકરા ઘેટાએની સભાળ લેવા જાએ, અને પછી તમે સુખેથી ઘેરે આવજો !! ૩ ।।
માંડણ ઘરઢ એમ સીખ દીધીરે, તાત આજ્ઞા અમે મસ્તક કીધી; ગાડર રક્ષણ ગયા અમે બેયરે, વડા ભાઇ દુ લઘુ ભાઇ એહરે ૫ ૪ વનમાંહીં ગાડર રાખુ છુ જેહરે, વન ક્રીડા કરીએ વલી ભાઇ બેહરે કાઠ વૃક્ષ દી। તીહાં સારરે, પાકાં કેાઠ દીઠાં અપારરે ॥ ૫॥ લઘુ ભાઇને કહ્યું' મેં તામરે, ગાડર મેઢાં રાખે। તુમે અમરે; કાઠ તણાં ફૂલ ખાઉં એહરે, તીહાં લગે રાખેા ફ઼ાલાં તેહરે ॥ ૬ ॥ એવી રીતે તે અમારા ઘરડા પિતા માંડણે અમને શીખામણ આપવાથી અમે પણ