________________
(૨૪૪)
ખંડ પ મા.
હતા ! ૪ ! અને એતા ખરેખર દુરાચારિણી થઇ છે, હવે જો એને મારૂ, તા મારી અપકીતિ થાય, તેા હવે મારે શુ કરવું, એને વનમાં કહાડી મેલું ા પ ા પછી લક્ષ્મણને તેણે કહ્યું કે, સીતાને આપણે વનમાં કહાડી મેલવી; તે સાંભળી લક્ષ્મણે કહ્યુ કે, વાહરે ભાઇ, શાખાશ છે તમને! ॥ ૬ ॥ કષ્ટ ઉપજવી લાવીયા, સીતા સુલક્ષણી નાર, એહને વનવાસે મેલતાં, લાજ જાયે સંસાર ।। ૭ ।। *રામચંદ્ર માને નહીં, મનમાં પડી બદું ધ્રાંત; સાચે સાચું ચાલસે, કર્મ ન જાણે નાતિ જન્નત ॥ ૮॥
આટલુ દુ:ખ વેઠી આ સીતા સરખી ઉત્તમ સ્ત્રીને આપણે લાવ્યા, તેને વનવાસ કહાડવાથી આપણી સ`સારમાં આબરૂ જાય ॥ ૭ ! પણ રામચંદ્રને મનમાં સદેહ હાવાથી તેણે તે વાત કબુલ કરી નહીં, કવિ કહે છે કે સાચ હશે તે સાચજ રહેશે, કારણ કે કર્મ ક'ઈ નાત જાતના ભેદ રાખતુ નથી ! ૮ u
ढाल दशमी,
નિદ્રડી વેરણુ હુઈ રહી-એ દેશી.
રામે મેલી સીતા વનવાસમાં, તીહાંથી આવી હેા તાપસને આવાસ કે; ગિરિ કંદર ગુફા જિહાં, તાપસનાં હે। આશ્રમ નિવાસ કે. સુગુણ સેાભાગી સાંભલા ! એ આંકણી ॥ ૧ ॥ અંતરાય કર્મનાં ચાગથી, આવી લાગ્યાં હૈ। કર્મનાં કુલ એહ કે; રામ ગયા ધર્ આપણે, સીતા નારી હેા વસારી મેલી તેહ કે. સુ॰ ૨ અનુક્રમે માસ પુરણ થયા, ઢાય કુમર હેા જનમ્યાં શ્રીકાર કે; લવ ને કુશ નામ થાપીયા, સેવા ચાકરી હા કરે તાપસ નાર કે. સુ૩ હે ગુણવાને તમે સાંભળજો હવે રામે સીતાને વનવાસ મેાકલી, ત્યાંથી તે તાપસને આશ્રમે ગઇ ત્યાં પર્વતની ગુફામાં તાપસેાના આશ્રમ હતા !! ૧૫ એવી રીતે અતરાય કર્મનાં ચેગે સીતાને તે કર્મ આવી લાગ્યા, હવે રામ પેાતાને ઘેર આવ્યા અને સીતાને ત્યાં વિસારી મુકી ॥ ૨ ॥ અનુક્રમે સીતાને મહીના સ`પૂર્ણ થવાથી લવ અને કુશ નામે એ ઉત્તમ પુત્ર થયા, તેએની સેવા બરદાસ્ત તાપસની સ્ત્રી કરવા લાગી !! ૩ !!
ખિખિણમાં કરે આવીને, પુણ્યે યેાગે હા સર્વ વિધિ વ્યવહાર કે; અનુક્રમે કુંવર મોટા થયા, ભર જોબન હેા પામ્યા તેણી વાર કે. સુ૪ કરમ જોગે આવી મલ્યા, લશ્કર ભેલેા હા કીધા અપાર કે; વનિતા નગરી ઉપરે, ચડી આવ્યા હૈ। લડવાને તેણી વાર કે. સ્ પ કાઇ વિદ્યાધર આવી વિનવે, તુમ જનક હેા રામચંદર રાય કે;
તે સાથે તુમ લડતાં થકાં, જગમાં અપજસ હે। તુમને ઘણા થાય છે. ૬ તેઓનાં પુણ્યથી તે તાપસી તેને ક્ષણક્ષણ પ્રતે જે જોઇએ તે આપે, એવી રીતે