SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ખંડ ૫ મ. ત્યાં હથીયારના શબ્દ તે જાણે મેઘની ગર્જના સરખા થવા લાગ્યા, અને તેમાં ઝબકતી તરવારો વિજળી સરખી દેખાવા લાગી છે ૪ છે. વળી ત્યાં કેટલાક વાંકી બરછીથી શત્રુને મારવા લાગ્યા, અને કેટલાક તે વેરીને વેગ કાપવાને બાણે મારવા લાગ્યા, વળી ગોળીથી કરીને ઢાલને ખણખણ અવાજ થવા લાગે, અને ત્યાં કેટલાક માથાઓ રડવા લાગ્યા છે ૫ છે ત્યાં કેટલાકને બાણ વાગવાથી, તે કેટલાકને ગોળી લાગવાથી મૃત્યુ પામ્યા, અને કેટલાકે હાથી ઘોડા પણ પગ પસારીને લાંબા પડ્યા, વળી ત્યાં કેટલાક ઘાની વેદનાથી બૂમ પાડવા લાગ્યા, અને તે દેખાવ જાણે કઈ વણઝારની પિઠ આવી હોય નહીં, તે દેખાવા લાગે છે શું છે ભડ લેહા થકી, જે નર ભાગીયા, લથડતા ધડ ઉઠે વલી એમ સૂર ઝઝે તિહાં, કાયર કેપે ઘણાં, થરથરે કોય મુખ તણ લીધાં જેમ.૬૦૭ કઈ રથ ચેરીયા નાલાસું ઝૂરીયા, કેઈ ઉડી ગયા છત્રધારી; કેઈ સુખાસનમાંહે બેઠા થકા, અકાલ મર ગયા ઘણુંજ હારી. દ૦૮ દસ મસ્તકી તણી તત્ર આવી બની, વાસુદેવ ઉપરે ચક : સઠસલાખા પુરૂષ તે ઉપરે, સહસ પંચવીસ તે દેવે છે. દમાલા વળી મજબુત લેખંડના હથીયારથી કેટલાકના માથા ઉડી જવાથી ધડ લડથડવા લાગ્યાં, ત્યાં કેટલાક શૂરા માણસો લડવા લાગ્યા, કાયરો થરથરવા લાગ્યા, તથા કેટલાક તે ધ્રુજતા ધ્રુજતા મોઢામાં તરણું લઈ નાઠા. ૭ છે ત્યાં કેટલાક રના તેના ગેળાથી ચુર ચુરા થયા, અને કેટલાક છત્રપતિઓને તો પત્તો પણ લાગે નહીં, વળી કેટલાક તે પાલખીમાં બેઠા બેઠાજ અકાળ મરણથી મૃત્યુ પામ્યા. ૮ વળી ત્યાં રાવણનું આવી ખુટવાથી, તેણે વાસુદેવ ઉપર પોતાનું ચક ફેરવ્યું, પરંતુ ત્રેસઠસલાકા પુરૂષ માંહેના તે વાસુદેવની પદવી વાળા લક્ષ્મણ ઉપર આવતા તેના અંગરક્ષક પચીશ હજાર દેવોએ તે પકડી લીધું છે ૯ અવરનાં મારીયા કેમ મરે એહવા, તેહવે ચક્ર પાછો ચલા; લક્ષ્મણે રાવણ મારવા કારણે, સીસ દસ છેદી ધરાનું ભલા. દ. ૧૦ તે હવે તિહાં હાહાકાર વેરો ઘણે રામની જીત જગતિ પ્રસિદ્ધી; લક્ષ્મણ બીભિષણ બેદુ ભેલા મલી, નગરી લંકા તતકાળ લીધી.દ૧૧ પાટ થાયો બિભિષણને, બક્ષીસમાં, ત્રિકૂટ ગઢમે આણ ફેરી; તેહવે રામને લક્ષ્મણ બેદુ જણે, તેડાવી નારી સીતાજી આપ કેરી. દ૦૧૨ એવા પુરૂષે બીજાનાં માર્યો શી રીતે મરે, પછી તે ચક લમણે રાવણ ઉપર મુકવાથી તે દશ શીસ છેદાઈને પૃથ્વી ઉપર પડ્યા છે ૧૦ છે તે વખતે ત્યાં ઘણો હાહાકાર થયે, અને રામની જીત પ્રસિદ્ધ થઈ; પછી લક્ષમણ તથા બિભિષણે સાથે જઈને લંકાને કબજો લીધે છે ૧૧ પછી બિભિષણને ઈનામ તરીકે લંકાનું ત્રણ ગઢનું રાજ આપી, તેમાં તેની આણ ફેરવી, અને પછી રામ તથા લક્ષમણે સીતાજીને તેડાવી છે ૧૨
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy