________________
(૨૧૪)
ખંડ ૫ મા.
વેષધારી મનાવેગ કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણા જો અમે સાચું કહેશું, તે અમેનેજ કદાચ માર જડશે !! ૯ !
તુમ સભા માંહીં કા નર વર, વિધન સતષી હોય; તે તુમ આગળ કેમ કદું, અમ તણી વાતા સેાય । ૧૦ । તવ તે દ્વિજવર બાલીયા, વિધન સતાષી નર કેહ; પ્રથમ કથા કહે! તે તણી, ભય નહીં ધરશેા દેહ । ૧૧ ।
વળી તમારી સભામાં જો કેાઇ માણસપર વિશ્ર્વ સહતેષી (અદેખા) હાય, તે હુ અમારી વાત તમારી પાસે શી રીતે કહી શકુ? । ૧૦ । ત્યારે તે બ્રાહ્મણા આલ્યા કે તે “વિન્ન સતૈષી” માણસ કાણુ હતા? તેનું વૃત્તાંત કંઇ પણ બીક રાખ્યા વના સુખેથી અમેાને કડ઼ા ? ॥ ૧૧ ॥
ढाल पेहेली.
નગર રતનપુર જાણીયે, તે સુનિધિ સમે વખાણીયે, આણીએ અવર ઉપમ કહે। કાણુ તણીએ—એ દેશી.
મનાવેગ કહે બ્રાહ્મણ સુણા, આહીરદેશ રાયપુર તે ગણા; નરપતિ રાજા રાજ્ય પાલે ભલેાએ, રાજાએ સેવક થાપીયા, લુબ્ધ દત્તનામે તે પાપીયા, દયા દાન રહીત દુષ્ટ તે પ્રાણીયાએ ॥૧॥ પરધન દુખી દ્વેષજ ધરે, કુડ કપટ મનમાં ધરે, દડાવે રાય કને ઉપાય કરીએ; ખોટા આળ ચડાવે બહુ, લેાક સંતાપ્યા તેણે સહુ, ધણ કણ વસ્ત્ર વિભૂષિત ટાલીયાંએ ॥ ૨॥
ર
ત્યારે મનાવેગે કહ્યું કે હે બ્રાહ્મણેા, આહીર નામનાં દેશમાં રાયપુર નામે ગામમાં નરપતિ નામે રાજા રાજ્ય કરતા હતા, તેના લુબ્ધદત્ત નામે એક ચાકર હતા, તે મહાપાપી, દુષ્ટ તથા દયા વિનાના હતેા ॥ ૧ ॥ તે હમેશાં બીજાની દોલત દેખી શકતેા નહીં હતેા, અર્થાત અદેખા હતા; વળી મનમાં કેટલુક કપટ રાખી, રાજા પાસે કઇક દાવ રચીને લેાકેાના દડ કરાવે, તેમ ઝુડાં તેહમતે મુકી લેાકેાને બહુજ દુઃખ આપે, વળી કેટલાકનાં ધન, અનાજ, વસ્ત્ર, ઘરેણાં વિગેરેના નાશ કરાવે. નગર લેાક ઘણું દુ:ખ વહે, ગામ કુટન તેહનું નામ કહે, લુબ્ધ દત્તને પર પીચા વિના સતાષ નહીં એ; તિહાં કણબી એક વસે ભલા, તુંગભદ્ર નામ ધણુ કણ નીલે, દાન પુણ્યે લેાકમાંહીં મહિમા અતિ ઘણાએ ॥ ૩ ॥ તુંગભદ્ર ઉપર કાપ કરે, દડાવવા લુબ્ધદત્ત પુંઠે ફરે, કણબીએ ધન બહેાળું તેહને દીયુ એ; જવ મન ત્રણે તેહ તણુ’, તવ લાંચ આપે તે .ધન ઘણું, એણી પરે બુદ્ધે બલે કામ નિગમેએ ૪૫