________________
(૨૧૨)
ખંડ જ થા.
હે ભાઇ તુમ વાત હવે મારે વસી, પામ્યા શુદ્ધ આચાર ફિકર નહીં કમી; મનાવેગ તુમે ભાઈ સાચા છે! સહી, એટલા દિવસ ગમ મુજને રહી નહીં ! ૧૪ ૫ બ્રાહ્મણ બેાલે તવ વાણી મનાવેગ સાંભલા, ધર્મ પરીક્ષા કીધ નથી કાંઇ આંમલા; પૂરણ ચેાથે ખડ ઢાલ અગ્યારમી, શ્રોતા સુધડ હાયે તે દિલ તેહને રમી । ૧૫ ।
હે ભાઈ, હવે તમારી વાત મારા મનમાં ચાંટી ગઇ છે, વળી ઉત્તમ આચારને પણ હું પામ્યા છું, તે માટે તમારે જરા પણ ચિંતા કરવી નહીં, વળી ખરેખર “તમે સત્ય ખેલનારા માણુસ છે,” તે ખાખતથી હું આટલા દિવસ અજાણ્યા હતા ! ૧૪ ।। પછી બ્રાહ્મણેા મનેાવેગને કહેવા લાગ્યા કે, હે ભાઈ અમેએ હવે સારી રીતે ધર્મની પરીક્ષા કરી છે, હવે અમાને જરા પણ શકા નથી; એવી રીતે ચેાથા ખડની અગ્યારમી ઢાળ સપૂર્ણ થઇ; જે સાંભળનારાએ વિદ્વાન હશે તેઓને તે અત્યત પ્યારી લાગશે। ૧૫ ।
હીરવિજયસૂરિરાય તપગચ્છના ધણી, અકબર સાહ પ્રતિબાધિત અમાર પડાવી ધણી; શુભવિજય તસ શિષ્ય ભાવવિજય કવી, સિદ્ધિવિજય તમ શિષ્ય વાત દુઇ તેવી ।। ૧૬ ॥ રૂપવિજય રંગ લાય કૃષ્ણવિજય કહ્યું, રંગવિજયને નિત્ય હું પ્રણિપતિ વ; નેમવિજય કહે એમ ઢાલ અગ્યારમી, પૂરણ ચોથા ખડકો તે સહુને ગમી ॥ ૧૭ ॥
તપ ગચ્છમાં એ હીરવિજય નામે મહાન આચાર્ય થયા, કે જેણે અકબર બાદશાહને પ્રતિબોધ આપી, આખા હિંદુસ્તાનમાં અમાર પડે (જીવ હિં`સા ન કરવી તે) વગડાવ્યે; તેના શિષ્ય શુભવિજય તથા તેના શિષ્ય સિદ્ધિવિજયજી જાણવા ॥૧૬॥ તેના શિષ્ય રૂપવિજય, તેના શિષ્ય કૃષ્ણવિજય, તથા તેના શિષ્ય 'ગવિજયને હું હમેશાં નમસ્કાર કરૂ છું; તેના શિષ્ય નેમવિજયે અગ્યારમી ઢાલ રચીને આ ચાથો ખંડ સ ́પૂર્ણ કર્યો, કે જે સહુને આનદકારક થયા ! ૧૭ ॥
ઇતિ ધર્મ પરીક્ષા રાસ મિથ્યાત પુરાણુ દૂષણે મિથ્યા મત વસના નામ ચતુર્થોધિકાર: સમાસ.