________________
(૨૨)
ખંડ ૪છે. ઢાર યાદી.
વાઘાના ભાવનીરે—એ દેશી. સગર્ભા બેટી દીઠી માત, સાંભળ બેટીનાં તાતહે, સનેહી સુંદર અનાચાર પુત્રીએ કીધ, ગર્ભ પારકો લીધાહે સન સાજન સકે સાંભલો છે એ આંકણી ૧. રઘુ રાજાએ લાજ ધરી મનમાં, બેટી મૂકી વનમાંહે સ. વાઘ સિંહનાં શબ્દ ઘણું થાએ, દુખે કરીને ભરાયેહે. સસા. મારા તે વનમાંહે તાપસ વાસ, વાંદ તાપસ મોટો આસહે સ
બહુ કરે જતન તાપસ તેહનો, નારીને મન એહનેહે. સા સા ારા હે સજજને હવે જે વાત બની તે સાંભળજો. પછી તે પુત્રીને ગર્ભવતી જોઈને તેણીની માતા પિતાના ભરતારને કહેવા લાગી કે, આપણી પુત્રીએ કેઈની સાથે જાર કર્મ કરીને પારકા પેટને ગર્ભ રાખે છે ! ૧ છે તે વાત સાંભળી રધુરાજાએ તેણીને વનમાં કહાડી મેલી, ત્યાં વાઘ સિંહ વિગેરેના શબ્દો સાંભળવાથી તેણે દુઃખ તથા ભય પામવા લાગી છે ૨ છે તે વનમાં તાપને આશ્રમ હતું, ત્યાં જઈ તાપસને નમસ્કાર કરી તેની મદદ માગવાથી, તેઓએ તેણીને કેટલીક સંભાળ પૂર્વક ત્યાં રાખી, અને તે પણ ત્યાં આનંદથી રહી છે ૩ છે નાગકુમર તેણીએ જો સાર, રૂપે જાણે નાગકુમાર, સટ તવ ચંદ્રમતી એમ કહે માય, પુત્ર તું તાત જેવાને જાયહે. સ સા.૪ મજુસમાંહે સુત ઘાલ્યો જામ, ગંગા પ્રવાહ મેલ્યો તામહે સ પ્રવાહમાંહે મજૂસ તે ચાલી, ઉદાયિને દીઠી ઝાલીહે. સ. સા. પાપા આણી ઠામ ઉઘાડી જામ, પિતાએ પુત્ર દાઠ અભિરામહે સ સુત દેખી ઉપન્ય બહુ નેહ, ચંદ્રમતી આવી તવ ગેહહે. સ સા૬ ત્યાં તેણીએ નાગકુમાર સરખા રૂપવંત નાગકુમાર નામે પુત્રને જન્મ આપે, પછી તે ચંદ્રમતી પુત્રને કહેવા લાગી કે, તું તારા પિતાનું મુખ જેવાને જા ૪ એમ કહી તેણુએ તે પુત્રને એક પેટીમાં ઘાલીને તે પેટી ગંગા નદીના પ્રવાહમાં તેણે તરતી મુકી, પછી આગળ જતાં તે પેટી ઉદાયિન તાપસે જેવાથી તેણે તે ઉચકી લીધી છે પ . પછી પિતાને સ્થાનકે જઈ તેણે તે પેટી ઉઘાડી તે અંદર એક મનહર પુત્રને જો, પિતાનાજ પુત્રને તેને જોવાથી અત્યંત આનંદ થયે, પછી એટલામાં ચંદ્રમતી પણ ઘેર આવી છે ૬
કુંવારી કન્યા કહે છે સાર, ઉદાયિન તું મુજ ભરતારહે છે. તે વિવાહ કરી તમે પરણે આજ, જેમ સરે બેનાં કાજહે. સ સા ૭ ઉદાયિન તવ બેલ્યો જતિ, એ વાત અમને નહીં ઘટતહે; સ તુજ પિતા પરણાવે સોય, તેહ તારા ભરતાજ હેય. સસા. ૮