________________
(૨૦)
, ખંડ 8. કેટે જઈ કર જપ માલિકા, મૃગચર્મ દંડ ઉરંગર; કર જોડી લાગ્યો તાપસ રૂપે, માત તાત પાયે મન રગરે. સ્મા પાટા આદેશ પારાસુર લહી, તપ માં ગંગાને તીરે, વેદ વ્યાસ મેટો રૂષીશ્વર અછે, ધ્યાન ધરે મહાવંત ધીરરે, સ્મૃ. ૯ એવી રીતે તેણીની સાથે ભોગભગવતાં અનુક્રમે તેણીની કુખે વેદ વ્યાસનો જન્મ થયે, કે જે મેટી મૂછે, હાથમાં કમંડલ ધારી મહેડેથી વેદ અને પુરાણ બોલતો હતો ! છ છે વળી કંઠમાં જઈ, હાથમાં જપમાળા, અને હરણનું ચામડું તથા એક મોટી લાકડી સહીત, તાપસને વેશે માતા પિતાને તે વેદવ્યાસ આનંદથી પગે લાગે છે ૮ કે પછી પારાસુર રૂષિની આજ્ઞા લઈને, તે વેદવ્યાસ રૂષિએ ગં. ગાને કાંઠે જઈ ધીરજથી તપ તથા ધ્યાન ધરવા માંડયું છે ૯ છે - વનમાં શિખ દે રૂષિ ગયો, એકલી રહી બાલા અમરે;
સાંત રાજા ક્રિીડા કરવા આવી, દીઠી જોજન ગંધા તામરે. સ્મૃ. ૧૦ સુગંધ શરીર દેખી રજી, વિવાહ વિઘે પરણી તેહરે; જેમ કન્યા વેદ વ્યાસ જાઈએ તાસ સરૂપ સૂભ દેહરે. માલિશ તતકાલ જ તાપસ જેમ દવે, તેમ મુજને દ્વિજ જાણેરે,
જેમ પરણું જન ગંધાવલી, તેમ મુજ જનની વખાણેરે. સ્મૃ૧૨ હવે તે પારાસર રૂષિ જેજનધાને શિખામણ દઈ, વનમાં એકલી મેલીને બહાર ગ, તેવામાં ત્યાં સાંત નામને રાજા કીડા કરવા આવ્યું, તેણે તેણીને જોઈ લો તેણીનું સુગધીમય શરીર જોઈ રાજા તેના પર મેહત થવાથી તેને પરણ્ય માટે જેમ તે કન્યાએ વેદ વ્યાસને જન્મ આપે, તેમ મારું પણ જાણવું છે ૧૧ છે માટે હે બ્રાહ્મણે જેમ તે વેદ વ્યાસ જન્મતાંજ તાપસ હતું, તેમ મને પણ તમારે જાણો, વળી જે જન ગધા જેમ બીજી વાર પરણી, તેમ મારી માતાનું પણ તમારે જાણવું છે ૧૨ ||
વલતા વિપ્ર ફરી એમ ઉચરે, સુણે તાપસ તુમે છો સુજાણ; સત્ય વચન તુમે જે અમને કહ્યાં, તે સદુ વેદ પુરાણરે. સ્મતે ૧૩ છે વલી વિપ્ર સાંભલો વારતા, મગ કહે અવર વિચારરે; અંધક વૃષ્ટિ જાદવ રાયન, હરિવંશી નર સેવે પાયરે. સ્મમે ૧૪ છે કુંતી નામે તેહની કુમારિકા, રૂપ સોભાગી અભિરામ; ઘર છિદ્ર કિરણ સુરજ તણાં, પઠાં કુંતા કાને તામરે. રમ છે ૧૫ છે ત્યારે બ્રાહ્મણે બેલ્યા કે, હે તાપસ, તમે મહા બુદ્ધિવાન છે, તમારાં વચનો અમે સત્ય માનીએ છીએ, કારણ કે તમારા કહેવા પ્રમાણેજ વેદ પુરાણોમાં પણ કહ્યું છે. ૧૩ વળી મનોવેગે કહ્યું કે, હે વિપ્રો, વળી પણ બીજી વાત તમને કહું છું તે સાંભછે. એક હરિવંશમાં જાદવ કુળમાં અંધકવૃષ્ટિ નામે રાજા હતા, કે જેને ઘણાં મનુષ્ય સેવતા હતા . ૧૪ છે તેને અત્યંત રૂપાળી, સૌભાગ્યવંતી તથા મનોહર