________________
ધર્મ પરીક્ષાના રાસ.
સાંભલો સદ્ કાય, આગલ વાત છે ઘણી; મા આ
વચનમાં ન કરશેા વ્યાધાત, રાખે રંગ સહુ મલી મા રા॰ !! ૨૦ ॥ માટે તમારી માતા પણ તે શાસ્ત્રના વચનને આધારે પરણી છે, એમાં તમારે કઈ વિચાર કરવાના નથી; તે સાંભળવા બાદ હું તાપસને વેષ સહીત અહીં આળ્યે, અને માત્ર રમુજને ખાતર ભેરી તથા ઘઉંટ મે. વગાડ્યા છે ! ૧૯ ! એવી રીતે ચેાથા ખંડની ચેાથી ઢાલ સ ́પૂર્ણ થઈ, રગવિજયનાં શિષ્ય નેમવિજય કહે છે કે, હે શ્રોતાજના આગળ વાત હજુ ઘણી છે, માટે વચ્ચે કાઈ વિન્ન કરશેા નહીં. ૨૦
(૧૯૧ )
ુદ્દા.
તવ બ્રાહ્મણુ એમ બાલીયા, અસત્ય વચન ગમાર, પુરૂષ ભુજ લાગ્યા થકી, કેમ રહે ગર્ભ આધાર !! ગર્ભ માંહીંથી કેમ સાંભલે, તાપસ કહ્યા જે વિચાર; બાર વરસ કહેા કેમ રહે, ઉદ રમાં ગર્ભ તે સાર ॥ ૨ ॥ ાત માત્ર બાલક કહા, કેમ તે વેશ ધરત; તુજ સરીખા ખાટા નહીં, મહી મંડલ જોયત ॥ ૩ ॥ ત્યારે બ્રાહ્મણા ખેલવા લાગ્યા કે, હે મુખે તમે! ખાટુ એલે છે, પુરૂષના હાથ લાગવાથી સ્રીને ગર્ભ શી રીતે રહે? ॥ ૧ ॥ વળી તાપસે કહેલી વાત ગર્ભ પેટમાં રહ્યો થકા શી રીતે સાંભળી શકે ? વળી બાર વર્ષો સુધી ગર્ભ પણ પેટમાં કેમ રહી શકે ? !! ૨ ૫ વળી એક ખાળક જનમતાં વે'તજ વેશ પણુ કેમ ધરી શકે, માટે તારા જેવા જુઠા બેલે માણસ આ દુનીયામાં અમે કેઇ જોયેા નથી ॥૩॥ મનેાવેગ તવ બાલોયા, સાંભલા દ્વિજવર વાચ, સ્મૃતિ પુરાણે જે કહ્યું, તે શું વચન અસાચ? ।। ૪ । તવ વાડવ કાપી કહે, રે તાપસ અ’જાણુ; વેદ પુરાંણે જે કહ્યું, તે કહે। અમને વાંણુ ॥ ૫ ॥
ત્યારે મનાવેગ કહેવા લાગ્યા કે, હું બ્રાહ્મણા, સ્મૃતિ પુરાણુ વિગેરેમાં જે વચને કહ્યાં છે, તે શુ ખાટાં છે? ॥ ૪ ॥ ત્યારે તાપસા ક્રોધાયમાન થઇ કહેવા લાગ્યા કે, હું અજ્ઞાન તાપસ વેદ પુરાણમાં એવી કઇ વાત છે? તે અમાને તુરત કહી સ'ભળાવ ? ।। ૫ ।
તારુ છઠ્ઠી.
મેડતે નગારા વાજીયેરે ઢાલા, પડીરે દવા મે ઠાર ઢાલા, ભાજી મત જાજોરે સગતાત ઢાલા——એ દેશી.
મનાવેગ તવ બાલીયારે, સાજન સાંભલા બ્રાહ્મણ વાત;
"
સાજન તુમ ભયથી ધ્રુજી ધણું રે, સા કેમ કહ્યું શાસ્ત્ર વિખ્યાત. સા૦ ૧ સાજન સદુ સુષુજોરે, આગે જે હેાય. સા॰ એ માંકણી તવ દ્વિજવર બાલ્યા વલીરે, સા• સુણુને તાપસ શૃંગ, સા શંકા ભય મેલી ફરીરે, સારૂં પુરાણ કથા કહે રંગ. સા॰ ॥ ૨ ॥