________________
(૧૭૪)
ખંડ ૩ જે. તાએ ઝેર નાશ કરનાર ગરૂડ ઉત્પન્ન કર્યા છે ૨૦ | સુપ્રભાએ સાત પુત્રીને જન્મ આપે, અને તેમાંથી નવસે નવાણું નદીઓ ઉત્પન્ન થઈ, વળી એ કે સાત દ્વિપ ઉત્પન્ન કર્યા, અને એ કે તે એક રાતમાંજ સાત સમુદ્રો ઉત્પન્ન કર્યા ! | ૨૧
એકીયે જાયા પર્વત વંદ, સેના બ્રાહ્મણી જણીયા ચંદરે, મા - - - - એકીયે એ સૂરજ જાયા, તારા ગ્રહ નક્ષત્ર બહુ માયારે. મારુ રસા હવ્ય કાયે જાયા રૂષિવર સ્વામ, અઠયાસી સહસ્ત્ર તણા છે નામરેમારુ ખડનેત્રી જણીયા ચારેબાણું, સ્વેદ અંડ જરા અદબુદ જાણુ. મા. ૨૩ ચાર ખાણથી ચોરાસી લાખ, જીવ નિનિ ઉત્પત્તિ ભાંખરે મા
બેતાલીસ લાખ થલચર જય, જલચર નભચર બાકી હોય. મા. ૨૪ વળી એકે તે પર્વતે જણ્યા, અને તેના નામે બ્રાહ્મણીએ ચંદ્ર અના, વળી એકે, સૂરજ, તારા, ગ્રહ નક્ષત્ર વિગેરે અનેક માયા ઉત્પન્ન કરી ૨૨ વળી હચકાયે અધ્યાસી હજાર રૂષિઓને જન્મ આપે, વળી ખડનેત્રીએ ચાર બાણ પસીને, ઈડ, ઘડપણ તથા પરપોટાઓને જન્મ આપ્યા છે કે ૨૦ છે તે ચાર ખાણમાંથી ચોરાસિ લાખ જિવાનિ ઉત્પન્ન થઈ, તેમાં બેતાલીસ લાખ પૃથ્વી પર ચાલનાર, અને બાકીનાં, પાણીમાં રહેનારા તથા આકાશમાં ઉડનારા જાણવા ૨૪
છવ થકી ઉપન્યાં જુગ ચાર, કૃત ત્રિતા પ્રાપાર કલિ સારરે, મા એણી પરે સષ્ટિ તણે છે લાગ,મિથ્યા દૃષ્ટિ કે વિભાગ. મા. ૨૫ ખંડ ત્રીજાની સાતમી ઢાલ, સુણજો સહુ બાલ ગોપાલરે; મા . રંગવિજય શિષ્ય એમ ભાંખે, નેમવિજય ગુણ એમ દાખેરે. માત્ર ૨૬ વળી જીવથી કૃત, ત્રેતા, દ્વાપર અને કવિ એ ચાર યુગે થયા, એવી રીતે મિથ્યાત્વિએ સૃષ્ટિની ઉત્પત્તિ માને છે કે ૨૫ છે એવી રીતે ત્રીજા ખંડની સાતમી ઢાલ રંગવિજયના શિષ્ય નેમવિજયે વર્ણવી છે તે છે કે તમે સાંભળજે છે ૨૬
મગ કહે સાંભ, પવનવેગ ગુણવંત, મૂઢ મિથ્યાતની
વારતા, આપ વિગેએ એકંત છે ૧છે. પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, મૂર્ખ મિથ્યાત્વિની વાતે પિતાનું જ વગણું કરનારી છે ! ૧ |
ઢાઈ માટ.
વણઝારાની દેશી. મારા નાયકરે, વિષ્ણુ બ્રહ્મા બેહ, વાદ વદે મૃષ્ટિ કારણે મા બ્રહ્મા કહે સૃષ્ટિ એહ, સરજી સુખ કારણે. મા છે ૧ મા વિષ્ણુ વદે મુજ તણું સાર, સૃષ્ટિ રક્ષા કરે અમેં ખરી; મા. મા. જુગ કાજે વલગતા તેહ, શંકર પાસે ગયા મન ધરી. મા તારા