________________
(૧૬૮)
ખંડ ૩ જો, જેમ ચોદ ભૂવન ભારે કરી, તુલસી હાલ નવિ ભંગ તેમ મયગલ મુજ ભારથી, ભીડી ડાલ નડંગ. સા| ૩ | હે સજજને તમે સઘળા હવે મન દઈ સાંભળજે. પછી મને વેગ પવનવેગ સામું જોઈ કહેવા લાગ્યું કે, હે મિત્ર એક ચિત્ત દઈ તમે મારા વચન સાંભળજે ૧૫ જ્યારે એક સરસવનાં દાણું જેટલા કમડલમાં આખું જગત સમાયું, તે એક મોટા કમંડલમાં હું અને હાથી કેમ ન સમાઈ શકીએ? . ૨ વળી જેમ ચૌદ ભૂવનેના ભારથી તુલસીના ઝાડની ડાંખળી ભાંગી નહીં, તેમ મારા અને હાથીના ભારથી ભીંડીને છેત પણ તુટ્યો નહીં ૩ છે જેમ વિષ્ણુ ઉદરમાંહીં ભળે, બ્રહ્મા તિહાં બહુ કાલ; અપણે જગ જોતાં થકાં, એમ કહે બાલ ગોપાલ. સા. | ૪ કમંડલમાંહીં બેહ ભમ્યા, સાવ ક૬ ગજ જેમ; કરી પુડે ભમે ઘણું, નાઠે જાઉં તેમ. સા. પ . જેમ નાભિકમલ છી કરી, આખો નિકો દેહ,
આડવાલ વલગી રહ્યો, બ્રહ્માને વળી તેહ. સારા છે વળી જેમ વિષ્ણુના પેટમાં બ્રહ્મા ઘણુ કાળ સુધી રખડ્યો, અને આખું જગત તેણે જોયું, એમ સઘળા બાળકથી માંડી સર્વ કેઈપણ જાણે છે કે ૪ છે તેવી જ રીતે હું અને હાથી કમંડલમાં રખડ્યા; કારણ કે ત્યાં હાથી મારી પછાડી લાગ્યું હતું, અને તેથી હું પણ તેમાં નાસતો ફરતો હતે છે પ છે જેમ ડુંટીમાંથી બ્રહ્મા આખાને આખા નિકળી આવ્યા, પણ તેને અડવાળ, વળગી રહ્યો છે. ૬ તેમ હસ્તી નાલુએ નિકળે, પુંછને વળગ્યો કેશ; બલવતરે બહુ બલ કે, હાલ્યો નહીં લવ લેશ. સા ૭ છે વચન સુણી દ્વિજ બોલીયા, સાંભલો સાધુ નરેશ; કર જોડી તુજ પાય પડ્યા, ઉતર નહી લવ લેશે. સા. ૮ મને વેગ મન ઉલસી, બાલ્યા મધુરી વાણ;
પવનવેગ સ૬ સાંભ, વચન વિરોધ પુરાણ. સારા છે ૯ છે તેવીજ રીતે હાથીને નાળવેથી નિકળતાં તેનાં પુછડાને વાળ વળગી રહ્યો; તે વખતે તે બળવાન હાથીએ ઘણું જોર વાપર્યું, પણ તે જરા માત્ર હાલ્ય નહીં ! છ છે તે વચન સાંભળી બ્રાહ્મણો બોલ્યો કે, હે મહાન સાધુઓ તે વાતને હવે ઉત્તર આપવાની અમારી શક્તી નથી, એમ કહી હાથ જોડી તેને પગે પડયા છે ૮ કે પછી મનોવેગ આનંદથી પવનવેગને મિઠે વચને કહેવા લાગ્યું કે, એવી રીતે પુરાણનાં વચને એક બિજાને મળતાં નથી ૯ છે
જે વિશ્વલોક સઘળે ગળે, વિષ્ણુએ ઉદરજ માંહીં તે કમંડલ બાહેર કેમ રહ્યું, કહો કેમ પેઠા ત્યાંહીં. સામે ૧૦ છે અગત્ય તુલસી ઝાડવે, કમંડલ તુચ્છ મોઝાર; વડ વૃક્ષ તણે પાંદડે, પિઢયા દેવ મેરાર. સા. ૧૧ છે