________________
(૧૫૮)
ખંડ ૩ જે. તે નહીં સંચરે, મા અવકાસ લહીને હે નાઠે દુ જામ, મા અપર નગર હો દીઠ મેં તામ. ૧૪ જિનવર ભવન હો દીઠું મેં ચંગ, મા. મુજ મન ઉપને હે બોલો રંગ; માત્ર ભાવ કરીને હે વાંધા અરિહંત, માનિરાભરણ હો ભાસુર માહંત. તે ૧૫ - -
તે હાથી નાળવું ફાડીને બહાર નિકળે, પણ માત્ર તેની પુંછડીને એક વાળ અટકી ગયે, તે જોઈ મેં તેને ક્રોધ કરીને ગાળ આપી કે, રે! દુષ્ટ હાથી, તું અકાળે (વણખૂટે) મર! ૧૩ છે જે પાપી માણસ કેઈને દુઃખ આપે, તેના આ હાથીના જેવા હાલ થાય; એમ વિચારતો હું, અવસર જોઈને ત્યાંથી નાસવા લાગે, એટલામાં કેટલેક દૂર મેં એક ગામ જેયું ૧૪ છે ત્યાં મેં એક સુંદર જિન મંદિર જોયું, તે જોઈ મનમાં અત્યંત આનંદ થયે અને ભાવ લાવીને, વસ્ત્રાલંકારથી રહિત, તથા મહાતેજસ્વી શ્રી અરિહંત પ્રભુની પ્રતિમાને મેં નમસ્કાર કર્યો. ૧૫ વાંદી કરીને હે ૬ બેઠે જામ, મા નર નારી હો નાવિ દેખું તામ; મા શુન્ય ભુવન છે હો જિનવર કેરૂં, મા નામે ઠામે જોઉં અભિ નેરૂ. ૧૬. ઉચી દૃષ્ટી હે જોયું જામ, માત્ર પીંછી કમંડલ હો દીઠ તામ; મા જતન કરીને હો બાંધ્યા છે જેહ, મા હસ્તે કરીને હો ઉતાર્યા તેહ.મા. ૧૭છે મનમાંહીં હૈ વિચાર્યું એહવું, મા વસ્ત્ર વિદુર્ણ હો કરશું કહેવું; માત્ર શ્રાવક સુતને હો જાચું અહીં કેમ,
મા પીંછી કમંડલ હો ધરીયાં તેહ. માત્ર ને ૧૮ પછી નમસ્કાર કરીને હું બેઠે, પણ ત્યાં કેઈ સ્ત્રી કે પુરૂષ મારી નજરે પડયું નહીં, અને તેથી તે શૂન્ય મંદિરનું નામ ઠામ તપાસવા લાગ્યો છે ૧૬ એ પછી
જ્યાં હું ઉચી નજર કરી જોઉં છું, ત્યાં મેં એક પીંછી અને કમંડલ લટકતાં જોયાં, જે કેઈએ સાચવીને બાંધ્યાં હતાં, તે મેં હાથેથી નીચે ઉતાર્યા છે ૧૭ છે વળી મેં મનમાં વિચાર્યું કે, હું વસ્ત્ર વિનાને શી રીતે રહી શકીશ, વળી શ્રાવકને પુત્ર થઈ જાચના પણ કેમ કરું? એમ ધારી મેં તે પછી અને કમંડલ લઈ લીધાં અર્થાત સાધુને વેષ અંગીકાર કર્યો છે ૧૮ ગુરૂજી પાખે છે દિક્ષા મેં લીધ, મા દેશ વિદેશે હે વિહારજ કીધ; મા- પાટલીપુરમાં હા આવ્યો છું આજ, મા કથા કહી છે હો મેં મુકી લાજ. મા છે ૧૯ સંબંધ કથાને હો કહ્યો છે એહ, મા દ્વિજવર વાતે હે વિચારો તેહ; મારે સાચાં વચન હો કહ્યાં છે અને મે, મા ખોટાં વચન મ કરસો તમે. મા ૨૦ ખંડ ત્રીજાની હે દ્વાલ કહી ત્રીજી, માતા સકે હા કરે છે જીજી; માત્ર રંગવિજ
જય હે શિષ્ય એમ બોલે, માત્ર નેમવિજયને હે નહીં કેઈતાલે. ૨૧ એવી રીતે ગુરૂવિના મેં મારે હાથેજ દીક્ષા લીધી, અને પછી એક દેશથી બીજે દેસ ફરવા લાગે, અને એવી રીતે ફરતાં ફરતાં આજે હું આ પાટલીપુર શહેરમાં