________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૪૯). પછી તેઓ બંને જણેએ પિતાની વિદ્યાના પ્રભાવથી રૂપ ફેરવી ઉત્તમ સાધુઓને વેશ લઈને, પશ્ચિમ દિશા તરફના દરવાજેથી પ્રર્વેશ બ્રાહ્મણની શાળામાં આવ્યા તેઓ બનેમાં મને વેગ બહુ બુદ્ધિવાન છે ! ૧ છે હાથમાં લાકડી લઈને, તથા ભેરી અને ઘટા વગાડીને સિંહાસન પર ચડી બેઠા, અને તે વખતે આખા શહેરના લોકો તેઓને જેવાને ભેગા થયા છે ૨ | શબ્દ સાંભળીને બ્રાહ્મણે આવી પહોંચ્યા, તથા તેઓનાં કેટલાંક વખાણ કરવા લાગ્યા, અને જતિને જોઈને કહેવા લાગ્યા કે, તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપે છે ૩ છે
છ દર્શન છનું મત તણું, કરે અમદાવાદ વિશાલરે; કણ દર્શન કેણુ ગુરૂ શિષ્ય જવાબ દે દયાપાળરે. મ૦ ૪ વિપ્ર પ્રતે મનોવેગ ભણે, સાંભલો વિપ્ર સુજાણ; વાદ વિઘા અમે નવી લ, કેવાં શાસ્ત્ર પુરાણરે. મe | ૫ જતિ વેષ આપણે પાળીઓ, ગુરૂ નથી અમ તણે શિષરે;
પાટલીપુર જેવા આવીઆ, નિગરા છઈએ દ્વીજ ધિષરે. મ૦ ૬ તમે અમારી સાથે છ દર્શન અને છનું મતના વાદ વિવાદ કરે, વળી તમે કર્યો ધર્મ પાળે છે? તમારે ગુરૂ કેણું છે? તથા તમે કોના શિષ્ય છે? હે દયાળુ, તમે તેને ઉત્તર અમેને આપે છે ૪ છે તે સાંભળી મને વેગ બ્રાહ્મણને કહેવા લાગે કે, હે બ્રાહ્મણે, અમને વાદ કે વિધા આવડતી નથી; શાસ્ત્ર અથવા પુરાણે કેવાં છે? તે પણ અમે જાણતા નથી ૫ છે. વળી તે બ્રાહ્મણ, અમે તે કેવળ સાધુને વેશ પાળીએ છીએ, અમારે કઈ ગુરૂ કે શિષ્ય છે નહીં, અમે તે ગુરૂ વિનાનાં છીએ માત્ર આ પાટલીપુત્ર નગર જેવાને આવ્યા છીએ કે ૬ કોપ કરી દ્વિજ બોલીઆ, સુણે મુનિ મૂઢ ગમારરે; વાદ વિવાદ જાણે નહીં, કેમ કીધા ભેરી પ્રહારરે. મe ૭ ઘંટારવ બહુ વાર કર્યો, સિંહાસન બેઠા કેમરે; નવી ગુરૂ વિના ચેલા સાંભળ્યા, નગર કે પ્રેમરે. મ . ૮ માયા જતિ કહે સાંભળો, હલાએ વાવ્યા ઘંટ મેરીરે;
સહજે સિંહાસન ચાંપીઆ, ન ગમે તો બેશીએ ફેરીરે. મને ૯ છે તે સાંભળી બ્રાહ્મણે ક્રોધાયમાન થઈ કહેવા લાગ્યા કે, હે મૂર્ખ સાધુઓ, જ્યારે તમે વાદ વિવાદ કંઈ જાણતા નથી, ત્યારે તમોએ ભેરી અને ઘંટ શા માટે વગાથા? ૭ છે વળી કેટલીક વાર ઘંટા વગાડીને સિંહાસન પર શા માટે ચડી બેઠા, ગુરૂ વિના ચેલા સાંભળ્યા નથી અર્થાત હેય નહીં, તેમજ તેવા નગરા ગુરૂ વિનાના ચેલા ઉપર કોઈ પણ પ્રેમ રાખતું નથી કે ૮ તે સાંભળી જતિ કહેવા લાગ્યા કે, અને તે માત્ર રમુજને ખાતર ઘટા અને ભેરી વગાડ્યાં છે, વળી સહેજ આ સિ - હાસન પર બેઠા છીએ, જે તે વાત તમને પસંદ ન હોય, તે અમે નીચે ઉતરીને બેશીએ ! ૯ છે