________________
(૧૪૬)
ખડર જે. સાંભળે કામ શું શું કરે, વિદ્યાબલે શંકર તેહહે. સાસુ૨ સસરે સાલો ઘણું પીડીયા, માને ગણે નહીં કેહ; સાગર બ્રાતાએ પારવતીને પૂછીયું, હરથી કેમ રહે વિદ્યા છેહે. સાસુ. ૩ સજને તમે આ ઉત્તમ વાત સાંભળજે. અજ્ઞાની લેકેએ આ બ્રા વિદ્યાને, ચતુર્મુખ બ્રહ્માનું રૂપ આપી ઈશ્વર તરીકે માન્યું. ૧ ! હવે એવી રીતે જિનેશ્વરને વાંદિને રૂદ્ર ઘેર જઈ, પાર્વતી સાથે અત્યંત પ્રેમ ભાવથી વર્તવા લાગે. હવે શંકરે વિદ્યા બળે શું શું કામ કર્યું તે સાંભળજો રે ૨ તેણે પોતાના સસરા, સાળા, વિગેરેને બહુ દુઃખ દીધું તથા તે કોઈને માને કે ગણકારે નહીં, એક દિવસ પાર્વતીના ભાઈએ પાર્વતીને પૂછયું કે, રૂદ્રથી વિદ્યા યે વખતે છેટી રહે છે? પારા
ગૈરી કહે ભાઈ સાંભલો, સરીર રાખે વિધા પુરહે; સાવ કામ એવા શંકર કરે, તવ વિધા રહે દૂરહે. સા. સુ. | ૪ ભગની સંતોષી વચન રસે, કડ ર ઉપાય; સા હર બૈરી શંકર સમે, ખડગે હણ્યા બે કાયહે. સા. સુ છે ૫ ઇશ્વર અધોગતિ પામી, વિધાએ વિડંબીયા લોક સા.
મરકીએ માણસ મરે, રાજ ભૂવન પ્રજા શકહે. સાસુ છે ૬ પાર્વતીએ કહ્યું કે, હે ભાઈ, તે તે પોતાના શરીરમાં વિદ્યાને પૂરી રાખે છે, પણ જે વખતે તે કામવિલાસ કરે છે, તે વખતે વિધા તેનાથી છેટી રહે છે જ પછી મીઠા વચનોથી બહેનને સંતોષીને, તેણે કપટ કરીને, શંકર અને પાર્વતીના તેવા સમયને લાગ જોઈ બન્નેને તરવારથી મારી નાખ્યા છે ૫ છે ત્યાંથી મરી રૂદ્ર નીચ ગતિ પામે, અને વિઘાએ ત્યારથી મરકીનું રૂપ લઈ, લેકને મારી દુઃખ દેવા માંડયું, અને તેથી રાજ દરબાર તથા પ્રજા વિગેરેમાં દિલગિરિ ફેલાણી દા
નિમિત્ત જેઈ નિમિતિઓ કહે, વિદ્યા સંતાપે સારહે; સા આચરણ જેને બેદુ મુઆ, લિંગ ઉપર જળાધારહે. સાસુ૭ | શીખામણ એહવી કરે, વિદ્યા સંતોષાયે ચંગહે સારુ તવ લેકે સદ્ તિમ કર્યું, જેનિ ઉપર ઠ૦ લિંગહે. સા. સુ. ૮ છે પુજી પ્રતિષ્ટી વંદી, તવ રોગ સંગ ગયા દૂરહે સારુ વિધાએ વિઘન નિવારીયાં, સુખ સંતાન ઘર પૂરહે. સારું સુ છે ? પછી એક તિષીએ જે જે લોકોને કહ્યું કે, વિદ્યા નડે છે, માટે જે કામ કરતાં તેઓ બંને મૃત્યુ પામ્યા છે, તે લિંગ ઉપરે જલાધારિ કરવાથી વિદ્યાને સંતાપ નાશ પામશે ૭ છે અને લેકેને કહ્યું કે તેમ કર્યાથી વિદ્યા ખુશી થશે; પછી ત્યારથી લોકોએ તેનું લિંગ ચેનિમાં સ્થાપન કરી પૂજવા માંડયું છે૮ છે એવી રીતે પ્રતિષ્ઠા કરીને તેની સેવા કરીને વંદણું કરી, ત્યારે ગાદિ દુઃખ સર્વ નાશ પામ્યું, અને એ વિઘ (ઉપદ્રવ) વિદ્યાએ વિદારવાથી લેકે ભરપુર સુખ પામ્યા અને પુત્રાદિથી ઘર ભરાઈ ગયા છે ૯ છે