SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨) ખંડ ૨ જો. કન્યા કહે મુનિવર મુણા, અમ દેહના શણગાર, તુમે છતાં કાણે અપહર્યાં, કીહીં છે સ્વામિ સાર ૫ ૭૫ રૂદ્ર મુનિ તવ એમ ભણે, સાંભળજો તુમે બાલ; અંગિકાર કરા અમ તણા, તે આપુ' સુવિસાલ ॥ ॥ કન્યા કહે મુનિ સાંભલેા, કેમ લાપીયે લાજ; અમે વિદ્યાધર બેટડી, પીતા અણુપૂછ્યાં કાજ ॥ ૯॥ રૂદ્ર કહે કન્યા સુણા, પિતા ભણી પૂછે આજ; વસ્ત્ર વિભૂષણ તુમ તણાં, લેઇ કરજો કાજ ॥ ૧ ત્યારે કન્યા તેને કહેવા લાગી કે, હે મુનિવર તમે બેઠાં છતાં અમાર્શ વો કાળું હરી લીધાં? તે અમાને ખતાવે? ॥ ૭॥ તે સાંભળી રૂદ્રે કહ્યુ કે, હે બાલિકાઓ, જો તમા મને તમારા ભરતાર તરીકે કબુલ કરા, તેા હું” તમારાં વસલકારા આપુ. ૫ ૮ ॥ તે સાંભળી કન્યાએ કહેવા લાગી કે, હું મુનિ, અમે અમારી લજ્જા કેમ છેાડીયે ? વળી અમે વિદ્યાધરની પુત્રીએ પિતાને પૂછ્યા વિનાં તે વાત શી રીતે 'ગીકાર કરીએ? ! હું ! ત્યારે રૂદ્રે કહ્યુ કે, હે કન્યાએ તમે આજે તમારા પિતાને પૂછી જોજો, અને આ તમારાં આભૂષણા લેઇ જાએ ૫ ૧૦ ढाल एकवीसमी. ॥ · કરેલડાં ઘર વેરા એ દેશી. કુમરી તે તત્વ તિહાં ગઇ, પીતા તણે તે પાસ; વાત વિચારિ સહુ કહી, વિવાહની તે આસ; મગુણ જન સાંભલારે--એ આંકણી ॥૧॥ વિદ્યાધર દેવ દારૂએ, મેાકલ્યા તવ પ્રધાન; રૂદ્ર પાસે આવી કહે, સાંભલો સાવધાન ૫ સુ॰ ॥ ૨ ॥ વિદ્યુત વિદ્યાધર અમ તણા, મેાટા રિપુ રાજ; રાજ લિધું છે અમ તણુ’, તેહને મારા આજ । સુ॰ ॥ ૩ ॥ હે ગુણવાન માણસા તમેા સાંભળો? હવે તે કુવરીએ ત્યાંથી પાતાના પિતા પાસે ગઇ; અને તેને સઘળી અનેલી વિવાહની વાતા કહી સભળાવી ॥ ૧ ॥ ત્યારે દેવદારૂ વિદ્યાધરે પોતાના પ્રધાનને મેાકલી રૂદ્રને જે કહેવરાવ્યું તે તમે સાવચેતીથી સાંભળજો ! ૨ ! અમારે એક માટે શત્રુ વિદ્યુત વિદ્યાધર નામે છે, તેણે અમારૂ રાજ્ય લઈ લીધું છે, માટે આજે તમે તેનો નાશ કરી ॥ ૩ ॥ કાજ કરો જો અમ તણા, કન્યા દેશ તેહ; રૂદ્રે તવ તેહને કહ્યું, કાજ કરીશું' એહ । સુ॰ ॥ ૪॥ વિદ્યાયે વિમાન રચી, કરી કટક અપાર; વિજયાએઁ વેગે જઈ માંડયું જીદ્દે ઝુઝાર ! સુ॰ ॥ ૫॥ વિદ્યુત તવ સામા થયા, કરે સૂર સંગ્રામ; રૂદ્રે રૂપ ઘણાં કરી, ફેડચા તેહના ઠામ ।। સુ॰ ॥૬॥
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy