________________
ધર્મ પરીક્ષાના રામ.
(૧૩૯)
હું બેહેન હું મારા કૅટલાંક ઘરેણાં ત્યાં ઘેર ભુલી ગઈ છું, તે તમે જઈને તુરત લેઇ માવા તા ઠીક !! ૧૩ ! તેથી ચેષ્ટા પેાતાની બેહેનનાં ઘરેણાં લેવાને તેણિને સ્થાનકે જ્યારે પાછી વળી, ત્યારે ચેલા આવીને અભયકુમારને મળી ! ૧૪ ૫ પછી અભયકુમાર તેનેિ લઈ પેાતાના નગરમાં આવ્યા, અને ઘણા હષૅ સહિત શ્રેણિક રાજા સાથે તેને પરણાવી ॥ ૧૫
આભરણુ જ્યેષ્ટા લેય, આવી તેણે ઠામે વહીરે લાલ; ચેલાને વનમાંહીં, જોઈ જામ દેખે નહીંરે લાલ ૫ ૧૬ ।। આવી જિનને ગેહ, દુખ કરી પાછો વલોરે લાલ; એણુ મુજ દેહના નેમ, પરણવા સંયમ ભલીરે લાલ ॥ ૧૭ જ્યેષ્ટાએ તવ જામ, દીક્ષા લીધી રૂડીરે ભાલ;
1
શાસ્ત્ર શીખી તામ, જસામતી બાઈ પાસે ખડીરે લાલ. ।। ૧૮ । હવે જ્યેષ્ટા પણ તુરત ઘરેણા લઇને વનમાં આવી, પશુ ત્યાં ચેલાને તેણિએ જોઇ નહીં ! ૧૬ ૫ પછી ચેષ્ટા જિન મંદિરમાં જઈ ત્યાંથી પાછી વળીને, દુઃખી થતી ઘેર આવી વિચારવા લાગી કે, હવે તે મારે આ દેહને સયમ સાથે પરણાવવુ' છે. (અર્થાત દીક્ષા લેવી છે એવા નેમ લીધેા) ૫ ૧૭૫ પછી ચેષ્ટા જસે મતી નામે સાધ્વીની પાસે દીક્ષા લઈને, ખંતથી શાસ્ત્ર સિદ્ધાંતા શીખી ! ૧૮૫ જ્યેષ્ટાની જે વાત, સાતકી રાજાએ સાંભલી રે લાલ; દુવા ભાગના ધાત, મુજ દેવી ખેાલી હતી રે લાલ । ૧૯ । આન્યા તે મનમાંહીં, પરણવાના તેમ કરી રે લાલ; દીક્ષા લીધી ત્યાંહિ, સમાધિ ગુપ્તિ ગુરૂ પય ધરી રે લાલ ૫ ૨૦ ॥ ઓગણીસમી કહી ઢાલ, ખડ બીજાની એ સહી રે લાલ; રગવિજયના શિષ્ય, નેમવિજય કહે મે' કહી રે લાલ ॥ ૨૧॥ હવે તે જ્યેષ્ટાની સાતકી રાજાને એવી રીતની ખબર મળવાથી તે વિચાર લાગ્યા કે, દેવીના ખાલવા પ્રમાણે મારા ભાગમાં ભગ પડ્યા ! ૧૯ । પછી તે રાજાએ ત્યાંથી મનમાં પરણવાનેા નેમ કરીને, ગુરૂ પાસે સમાધિ સહીત તથા ત્રણ ગુપ્તિ સહીત દીક્ષા લીધી !! ૨૦ ૫ એવી રીતે રગવિજયના શિષ્ય નેમવિજયે બીજા ખંડની એાગણીસમી ઢાળ સપૂર્ણ કહી. ૫ ૨૧ ॥
કરવા
દુહા.
સાતકી મુનિ તપ આદરે, પાલે પંચાચાર, ધ્યાન ધરે અતિ નિરમલુ, ગિરિ ગુફા માઝાર ॥૧॥ મહાવીર ચાવીસમા, તીર્થંકર તે સ્વામ; બાઈ સધલી તે વાંદવા, આવે છે તે ધામ ॥ ૨ ॥ અકાલ મેધ તવ ઉમટયા, ગાજ વીજ અપાર; વરસાદ વરસે સરવડે, દુવા ઘણા અંધકાર ॥ ૐ ।
૧૨