________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૧૩૫)
મહાદોષ વાળા જાણવા, અને તે આ જગતમાં પુજનિક પણ શાનાં થાય? અને તેની સેવા પણ આપણે શા માટે કરવી જોઇએ? ૫ ૧૨
નિષ્કંલક જિન જાણજો, દોષ નહીંય લગાર; પર તારક આપે તરે, દેવ તણા તે સારી । ૧૩ । પવનવેગ તુમે સાંભલા, જૈન શાસ્ત્ર વિચાર, શંકર બ્રહ્મા ઉત્પત્તિ કહ્ર; સત્ય વચન જિન સાર ૫ ૧૪ ૫
માટે કલક, અને જરા પણ દોષ વિનાનાં તેા એક જિનેશ્વર દેવ જાણવા, કે જે પાતે તરતાં થકાં બીજાને પણ તારે છે, અને તેજ દેવને ઉત્તમ દેવ જાણવા ॥૧૩॥ વળી હું પવનવેગ જૈન શાસ્ત્રા પ્રમાણે મહાદેવ, બ્રહ્મા વિગેરેની ઉત્પતિનુ” હું વર્ણન કરૂ છું, તે તમે સાંભળજો, અને તે સત્ય જાણજો; કારણ કે જિનેશ્વરનાં વચન કાઇ કાળે પણ મિથ્યા થતાં નથી અર્થાત હમેશાં સત્યજ હાય છે ! ૧૪ !! ढाल ओगणीसमी.
ઉભી ખાવાજીરી પાલ, દેવર આણે આવીયેરે લાલ-એ દેશી. ભરત ક્ષેત્ર માંહીં સાર, ગધાર દેશ રળીઆમણારે લાલ; વસીપુર નગર ઉદાર, સત્યધર રાજ સાહામણારે લાલ ॥ ૧ ॥ સત્યવતી રાણી તાસ, મત્યકી મૃત નામે ભલારે લાલ; સિદેશ માંહીં જાણુ, વિસાલા નગરી ભૂપતિ નીલારે લાલ ।। ૨ ।। ચેટકરાય કરે રાજ, સુભદ્રાસ' સુખ ભોગવેરે લાલ; તેહને કન્યા દુઈ સાત, પ્રીત કારણી મોઢુ ચવેરે લાલ । ૩ । ભરત ક્ષેત્રમાં એક ગધાર નામે અતિ મનેાહર દેશ છે, ત્યાં વસીપુર નામે એક સુંદર નગર છે, ત્યાં સત્યધર નામે એક ઉત્તમ રાજા રાજ કરે છે ! ૧ ! તેને સત્યવતી નામે રાણી છે, તેની કુખે સત્યકી નામે એક ઉત્તમ પુત્રના જન્મ થયે છે; વળી સિધુ નામે દેશમાં એક વિશાલ, નામે નગરી છે, ત્યાં પણ એક સારા રાજા રાજ કરે છે ॥ ૨ ॥ તે રાજાનુ નામ ચેટક રાજા છે, તે પેાતાની સુભદ્રા નામે સ્ત્રી સાથે હમેશાં કામવિલાસ ભોગવે છે, તેને સાત પુત્રીઓ છે, તે હમેશાં પ્રેમવાળી, અને મીઠી જીભ વાળીએ છે !! ૩ ૫
મૃગાવતી સુપ્રભા બાલ, પ્રભાવતી ચેલા ગુણતીરે લાલ; જ્યેષ્ટા છઠ્ઠી સાર, ચંદના લધુ સાતમી સતીરે લાલ ૫ ૪૫ રાજગૃહી શ્રેણિક ભૂપ, તમ પુત્ર બુદ્ધે આગલારે લાલ; અભય કુમાર ગુણવત; પ્રધાન પદ ભાગવે ભલેારે લાલ ॥ ૫॥ પદમ ચિતારા જેહ, ચેલા પટ લખી લાવીઆરે લાલ; રૂપ દેખી અચંભ્યા રાય, શ્રેણિક મનમાં ભાવિયારે લાલ ॥ ૬ ॥ તેઓનાં નામ મૃગાવતી, સુપ્રભા, પ્રભાવતી, ચુલા, ગુણવતી, જ્યેષ્ટા તથા સર્વથી નાની ચંદના નામે છે, અને તે સાત પુત્રીએ સતી સમાન છે ॥ ૪ ॥ હવે રાજ