________________
ધર્મ પરીક્ષાના રાસ.
.
(૧૩૩) થઈ ભયંકર કામ કરવા લાગ્યુ. ॥ ૧૪ ૫ એવી રીતે લિગ લક્ષણ પ્રગટ થવાથી ત્રણે લેાકમાં ભય ઉત્પન્ન થયેા, તથા સઘળાં સ્ત્રી પુરૂષા તે જોવાથી હાંસી કરવા લાગ્યાં. ૧૫ રૂદ્ર કાપ્યા રૂષિ ઉપરેએ, લીંગ છેવું મુજ આજતે;
શંકરે રૂષિ તવ શ્રાપિયાએ, લિંગ પાચાં સર્વ કાળા ॥ ૧૬ ૫ લિંગ તુટયાં તાપસ તણાંએ, વેદનાં વ્યાપી અગા; વૃહદલ રૂષિ સધલા દુવાએ, હર શરણે ગયા ચગતા ॥ ૧૭ ॥ શંકર સ્વામિ સાંભલાએ, તુ માટા મહાદેવતા; કૃપા કરે। અમ ઉપરેએ, અમે કરૂં તુમ સેવા ૫ ૧૮ ॥
આ જોઇ મહાદેવે રૂષીએ પર ક્રોધ કરીને શ્રાપ દેવાથી તેનાં લિંગ કપાઈને એકદ્રુમ તુટી પડ્યાં ॥ ૧૬ ા પછી તે સઘળા તાપસેાના લિ'ગ તુટવાથી તેઓનાં શરીરમાં અત્યંત વેદના થવા લાગી, અને સઘળા, નપુસક થઈ જવાથી મહાદેવને શરણે ગયા ! ૧૭ ૫ અને કહેવા લાગ્યા કે, હે સ્વામિ તું મેાટા મહાદેવ છે, તમે અમારા પર મેહેરબાની કરેા, અમે હમેશાં તમારી સેવા કરશું ૫ ૧૮ ॥ હરિહર બ્રહ્મા તું ભલેાએ, ભુવન તણા તું ત્રાતતા;
સરજી પાલી પાર્ષે ધણુ એ, સેષ્ટ કરે વલી ધાતàા ૫ ૧૯૫ અધટ ફામ અમે આચર્યું એ, ક્ષમા કરા તુમે એહતેા;
શરૂ કરૂ હાયે ધણુ એ, માબાપ નહીં દીએ છેહતા ! ૨૦ ॥ ઢાલ કહી અઢારમીએ, ખડ બીનની એહતેા; રંગવિજયના શિષ્ય કહેએ, નેમવિજયને નેહતા ૫ ૨૧૫ વિષ્ણુ બ્રહ્મા વિગેરે સઘળામાં તુજ ભલા છે, વળી તું ત્રણ ભુવનેનું રક્ષણુ કરનાર છે, તું આ જગતને ઉત્પન્ન કરી પાલણ કરે છે, વળી નાશ પણ કરે છે. ૧૯ અમે તમારી સાથે બહુ અયેાગ્ય કામ કર્યું છે, પણ તમારે તે અમારા પર ક્ષમા કરવી જોઇએ; કેમકે છેકરાં તેા કારૂ થાય, પણુ માબાપ કઇ તેને નિરાશ (કેતુ) કરતા નથી અર્થાત કહાડી મુકે નહીં ા ૨૦ ૫ એવી રીતે ખીજા ખ‘ડની અઢારમી હાલ રવિજયના શિષ્ય તેમવિજયજીએ પ્રિતિથી કહી ! ૨૧ ૫
દુદ્દા.
ભાલા શંકર બાલીયા, સાંભલા તાપસ સાર; લિંગ અમારા લેઈ કરી, વો યાનિ માઝાર ।। પ્રતિષ્ટા કંસ તુમે તેહ તણી, પૂજન રચે સુખકાર; ભાવ ભગતિ કરા ધણી, આરાધ નિત્ય સાર ।।રા કામની શું સુખ ભાગવા, લિંગ લાગે તુમ દેહ, તાપસ તવ સઘલે મલી, લીંગ ધચું તિષ્ણુ તેડુ ॥ ૩ ॥ તે સાંભળી ભેાળા મહાદેવ ખાલી ઉઠ્યા કે, હું તાપસેા, તમે। અમારૂ આ લિંગ લઈને ચેાનિમાં મુકો ૫ ૧ ! વળી તેની પ્રતિષ્ટા કરી હમેશાં પૂજા કરજે, તથા ભાવ સહિવ હમેશાં ભક્તિ અને આરધન કરો ! ૨૫ જાએ, તમારે શરીરે