________________
ધર્મ પરીક્ષાના રાસ.
જગ ગુરૂ જિનવર જાણજો, નિકલંક સ્વામિ દેવ ઢાષ એક દીસે નહીં, તેહ તણી કરો સેવ ॥ ૪૫ ઈશ્વર લધુપણું પામીયા, સાંભલા તેડુ વિચાર; કુકવિયે એમ ભાંખીયુ, લિંગ પુરાણ માઝાર ॥ ૫॥
એવા જિનેશ્વરને જગતના ગુરૂ જાણવા, વળી તે કલક વિનાના અને ક'ઇ પણ ઢોષ વિનાના જિનેશ્વરની તમે સેવા કરેા ॥ ૪ ॥ વળી મહાદેવ પણ લઘુપણું પામ્યા, તેનું વર્ણન તમે સાંભળો, કે જે નઠારા કવિયેાએ પુરાણમાં. તેના લિંગનુ વિવેચન કર્યું છે ૫ ૫ ૫.
ढाल अढारमी:
તા ચઢીચે ઘણું માણુ ગજે—એ દેશી. હેમાચલ કુમરી વરીએ, સકર મન ઉલ્લાસતા; હર કૈલાસે આવી કરીએ, ગીરીશ ભાગ વિલાસતા । ૧ । ઉમીયાં કહે શંકર સુાએ, નૃત્ય કરા મનેાહારતા; દેવદાર વનમાં જઇને, નાટીકં માંડચેા સારા। ૨ । મસ્તક શેખર શશિકલાએ, ગલે ગરલ બાંહિ નાગતા; નરમુડ માલા શાભતીએ; કટીમેખલ કટી ભાગતા ॥૩॥
(૧૩૧)
એવી રીતે હેમાચલની પુત્રી પાર્વતીને પરણવાથી શરને ઘણા આનદ થયાં; અને કૈલાસ ઉપર આવીને પાર્વતી સાથે તે કામવિલાસ ભાગવવા લાગ્યા ।। ૧ । એક દહાડા પાર્વતીએ મહાદેવને કહ્યુ કે, હું સ્વામિ, આજે તે। તમે નાટક કરી તા ઘણુ સારૂ', તે સાંભળી મહાદેવ દેવદાર નામે વનમાં જઇને નાટક કરવા લાગ્યા. ૨ માથા ઉપર ચંદ્રની કળા, ગળામાં ઝેર, તથા હાથમાં નાગ, વળી કંઠમાં માણુસની તુ ખડીઓની માળા, તથા કેડ ઉપર કઢારા તેણે પહેયા ॥ ૩ ॥ ભસ્મ વિલેપન અંગ રચ્યુ એ, ધુધરીના ધમકારતા; નવ રસ નાટિક નાચતાંએ, ઝાંઝરના ઝમકાર । । ૪ । નૃત્ય કરીને ચાલીયાએ, ભીક્ષા તાપસ વાસતા; તાપસ તરૂણી વિવલ દુઇએ, માહ ધરે વિશ્વાસતા ા પ ાં લાંબુ’ લીંગ દેખી કરીએ, ભીક્ષા ધાલે સારા; કંદ મૂલ વન ફલ ઘણાંએ, હરને આપે નારંતા ॥૬॥
વળી શરીર ઉપર રાખ ચાળીને, તથા પગે ઘુઘરીઓ બાંધીને નવ રસથી સ‘પૂર્ણ નાટક, ઝાંઝરીનાં અણુકારા સાથે તે કરવા લાગ્યો ॥ ૪ ॥ નાચ કરી રહ્યા પછી તે શંકર ભીક્ષા માગવા વાસ્તે તાપસને ઘેર ગયા, ત્યાં તાપસની સ્રી વ્યાકુળ થઈને તેના ઉપર વિશ્વાસથી માહી પડી ॥ ૫ ॥ ત્યાં શંકરનુ` લીગ ઘણુ ́જ લાંબુ જોઈને, તે તાપસીએ કામાતુર થઇ તેને કંદમુળ, ફળ વિગેરેની ઉત્તમ ભિક્ષા આપી ॥ ૬ ॥