________________
(૧૧૦)
ખંડ ૨ જો.
ચતુર્થ સ્નાન કરવાને બાલા, જમુના નદી ગઇ તેહ; તુ॰ વસ વિવર્જિત સ્નાન કરતી, સૂર્ય દેવે દીઠી તેહ. તુ ॥ ૨ ॥ રૂપ દેખી તવ મદને પીડડ્યા, વિપ્ર વેશ વેગે લીધા; તુ . કાંબર પેહૈયાં જનાઇ આરોપી, સર્વાંગ તિલકજ કીધા. તુઃ । ૩ ।। હે તાપસી તું સાંભળ, એક સમુદ્રવિજય કરીને જાદવ શના ઉત્તમ રાજા હતા, તેની બેન રૂપથી રા સમાન કુતી નામે હતી; હવે-હે સ્રાતાજના તમે બીજી સઘળી વાતા મુકીને આ વાત, જે માગળ બનેલી છે, તે તમે સાંભળજો ॥ ૧ ॥ હવે એક દહાડો તે પાલિકા રૂતુવતી હોવાથી, ચેાથે દિવસે જમનાં નદીએ નાવા વાસ્તે ગઇ, ત્યાં નગ્ન થઇ નાતી થકી, તેણીને સૂર્ય દેવતાએ ઢીઢી ॥ ૨ ॥ તેણીનુ રૂપ જોઈને સૂર્ય દેવે કામાંધ થયા થાં, બ્રાહ્મણના વેશ લેઇ ભગવાં વસ્ર તથા જનેાઇ પેહેરીને, આખા શરીર પર તિલક કર્યા ॥ ૩ ॥
રામ રામ મુખ બોલતા નિરમલ, આવ્યા કુંતીની પાસે; તુ આશિવાદ દેહ કેરી જ પે, સાંભળેા કુમરી ઉલ્લાસે. તુ॰ ।। ૪ । કામ ક્રીડા અમરુ' તમે ખેલા, જોવનના લાહા લીજે; તુ॰ કુંતી કહે કુમારીકા અમે છું, અધટ કામ કિમ કીજે. તુ॰ ા પ ા ઢીજ રૂપી સુરજ વદે વાણી, સાંભળેા કુમરી અજાણ; તુ॰ ઉત્તમ વર્ણ બ્રાહ્મણ વેદ જાણુ, તુજ વિનાં નવિ ધરૂં પ્રાણ. તુ॰ ॥ ૬ ॥ અને મેહાડેથી રામ રામ ખેલતા ખેલતા પવિત્ર થઇને, તે કુતીની પાસે આવ્યે. અને કુમરીને આજ઼ાદ દઇને, પ્રપુલીત વદને કહેવા લાગ્યા કે, પ્રજા તમે અમારી સાથે ભેગ વિલાસ લાગવી આ જીવાવસ્થાના લાવા લે!! તે સાંભળી કુ'તીએ કહ્યુ કે, હુ' હજી કુમારિકા છું, માટે એવુ નિર્લજજ કામ કેમ થાય? ॥ ૫ ॥ ત્યારે તે બ્રાહ્મણનું રૂપ ધારી સૂર્યે કહ્યું કે, હે ભેળી કુમારિકા, હું વેદના જાણનાર ઉત્તમ જાતિના બ્રાહ્મણ છું, અને તારા વિના હું મારા પ્રાણ પણ ધારી શકીશ નહીં. ૬ પવિત્ર પાત્ર અમે જગત્ર પ્રસિદ્ધા, અમને આપે જે દાન; તુ પાપ જાય સુખ સંપત્તી પામે, સ્વર્ગ લાકે લહે માન. તુ॰ ।। ૭ ।। વિપ્ર વચન કુમરી મન માન્યું, સ્વસ્તિ ભણાવી કાય; તુ ભાગ વિલાસ વા રગ રાલ, હર્ષ પ્રીત બેઉ થાય. તુ॰ || ૮ || ગર્ભ ધા કુંતીએ તેણે અવસર, ભાગ કરી વલીયા ભાણ; તુ॰ કુમરી કહે કહાં જ છે। સ્વામી, વૃતાંત કહેા છાંડી કાણુ. તુ॰ રાા વળી અમે આ જગતમાં પષિત્ર અને ઉત્તમ પાત્ર કહેવાઇએ છીએ, માટે અમને જે ફાઇ દાન આપે, તેનાં સઘળાં પાપાના નાશ થાય છે, તથા સુખ અને સપા પામીને, ધણાં માન પૂર્વક સ્વર્ગમાં જાય છે ઘણા તે સાંભળી કુમારિકાએ બ્રાહ્મણનુ વચન અંગીકાર કર્યું, તથા સ્વસ્તિ કહીને પાતાનુ શરીર અર્પણ કર્યું, ત્યાં મને જણે ઘણાં આનંદ પૂર્વક ભાગ વિલાસ ભાગ ૫ ૮ ૫ તેજ વખતે કુતીને ગર્ભ