________________
વિષયાનુક્રમણિકા.
વિષય
પૃષ્ટ, ખંડ ૧ લો–મનોવેગ તથા પવનવેગની ઉત્પત્તિ તથા તેમનું મળવું, બ્રાહ્મણની
વાદશાળામાં જવું, સાળ મુઠીઆનરની કથા, ભુતમતિ બ્રાહ્મણની કથા, પુરાણદિક પ્રમાણે વિષ્ણુ વાદાંતર પાંડવોની કથા, ભસ્માંગદ રૂષીની કથા, બલી રાજાની કથા, નામા સુચીકારની કથા, ગણેશની કથા,
સંક્ષેપે જેનાગમાનુસાર કૃષ્ણની કથા–બ્રહ્મરાય, બલી અને નમુંચી - આદિ પ્રધાને તથા પદ્યરથ રાજા, મન વિપ્ર અને વિષ્ણુ કુમા
રાદિકની કથા (વિષ્ણુવિવાદ, બ્રહ્મવાદ, ગણેશોત્પત્તિ, નીચ કમચરણવિગેરે) ૧-૬૪ ખંડ ૨ જો–મીનડા (અંજાર) ની કથા, કદાગ્રહી રાજકુમારની કથા, અતિમહીની
કથા, વેદ પુરાણાદિકાનુસાર–મંડપકોસીકની પુત્રી છાયાની કથા, ઈશ્વર (શંકર) ની કથા, વાસુદેવની કથા, શ્રીમતી શેઠાણની કથા, બ્રહ્મા તથા તાલતમા તથા રીંછડી તથા સારા કમરીની કથા, સુરજ અને કુંતિની કથા, ચંદ્ર અને ગુરૂ પત્નિની કથા, ઈદ્રિ અને અહિલાની કથા, બૃહસ્પતિની કથા, જમ (ધર્મરાજ) તથા વિશ્વાનર (અગ્નિદેવ) ની કથા, અઠયાસી સહસ્ત્ર રૂષીની ઉત્પત્તિ, લિંગાયતની સ્થા, જેન શાસ્ત્રાનુસાર શંકર અને બ્રહ્માની ઉત્પત્તિ વગેરે (હરીહર, બ્રહ્મા, ચંદ્ર,
યમ, સુરેદ્ર, સુરગુરૂ દેવાદિ દુષણ વગેરે ..... ... ... ... ... ૬૪–૧૪૮ ખંડ ૩ –સત્ય કહેતાં માર ખાધા ઉપર જિનપાળ અને જિનદત્તની કથા, તથા
હરીભટ પુરોહિતની કથા, કમંડળમાં પેસવા વગેરે સંબંધી મનોવેગની તાર્કિક કથા, તે ઉપર વેદ સ્મૃતિ પુરાણધારે પાંડવોએ રાજસુય જાની, તથા અગસ્ત જાષીની, તથા બ્રહ્મા વિષ્ણુની સૃષ્ટી સંહારણ સંબંધે તુળસી ડાળના માહાભ્યની, વિષ્ણુના ઉદરમાં બ્રહ્મા બહુ કાળ રહેવા સંબંધી તથા નાભી કમળ નિકળતાં અંડ અટકી રહેવા સંબંધી તથા વડવૃક્ષના પાંદડા ઉપર વિષ્ણુ પોઢયા સંબંધીની કથા, પોતાના બંધન નહીં છોડી શક્યા સંબંધી રામ લક્ષ્મણની કથા, જૈન શાસ્ત્રાનુસાર ત્રણ લોક ચૌદરાજ, અનાદીની ટુંક હકીકત, મિથ્યા મતાનુસાર સૃષ્ટીની
ઉત્પત્તિ વિગેરેની કથા. (મિથ્યાત્વદેવ, શાસ્ત્ર, પુરાણ, ગુરનાં દુષણ વગેરે) ૧૪૮–૧૭૬ ખંડ ૪ થો-શુક્રરાજ (એક આખે કાણે ), બે પગ ભગાવનાર મુરખ, મૌનપણે
રહેનાર મહામુરખ તથા ગલાસ્ફોટક એવા ચાર મુખની ચાર કથાઓ, પુરૂષનો હાથ અડકયાથી ગર્ભ રહેવા વિષે તથા ગર્ભમાં રહ્યા થતાં સાંભળવા વિષે, બાર વર્ષ સુધી ગર્ભમાં રહેવા વિષે, જન્મતાં વેતજ બાળકે વેષ ધારણ કરવા વિષે, સંબંધી તાર્કિક મને વેગની વિશ્વભુતિ અને તેની કન્યાની કહેલી કથા, વેદ પુરાણદિકાનુસારે કહેલી બે સ્ત્રીઓના સંજોગથી ભાગીરથી નામના પુત્રની ઉત્પત્તિની કથા, ગધારીએ ફણસ આલિંગનથી ફણસ જમ્યા પછી તેમાંથી સો સુત નીકળ્યાની કથા, શ્રી કૃષ્ણની બેન સુભદ્રાના ગર્ભે સાંભળ્યા સંબંધી
થા, મય નામા તાપસના વિર્યને સગે દેડકીએ ગર્ભ ધારણ કરી - મંદિરી નામે કન્યાને જન્મ આપ્યાની તથા કન્યાએ પોતાના પિતાની
વિ ખરડાયેલી કોપીન પહેયથી ગર્ભ ધારણ કર્યા પછી બાર વર્ષે રાવણ સાથે પરણ્યા પછી સાત હજાર વર્ષે ઈદ્રિજીત નામે કુમાર જભ્યાની