________________
વિભાગ બીજે * શ્રી અજીતનાથજીથી શ્રી શીતલનાથ સ્વામી સુધી નવ તીર્થ કરેનાં ચરિત્ર તથા શ્રી સગર ચક્રવતી
ચરિત્ર
અજીતનાથ ચરિત્ર અરઈ રઈ તિમિર વિરહિએ મુવરય જર મરણું સુર અસુર ગરૂલ ભુગ વઈ પયય પણિવઈએ અજીએ મહમવિના સુનય નય નિલણમ ભયકર સરણ મુવસરિઅ વિ દિવિજ મહિએ સયય મુવણમે
સંગર્યા ભાવાર્થ : અરતિ, રતિ તથા અજ્ઞાન રહિત, નાશ પામ્યા છે ઘડપણ અને મરણના દુખ જે થકી એવા, વૈમાનિક ભુવનપતિ અને સુવર્ણકુમારના સ્વામીએ નમસ્કાર કરાયેલા, મનુષ્ય તથા દેવતાએથી પૂજિત અને અભયદાનના કરનારા અજીતનાથને હું નિરંતર નમસ્કાર કરું છું.'
વિમલ સસિ કલાઈ રે સામે વિતિમિર સૂર કરાઈ એ તે તિઅસ વઈ ગણાઈ રેઅ રૂવ ધરણિધરપ્પવરાઈ રેઅ સાર–કુસુમલયા
સત્ત અ સયા અજીએ સારીરે અ બલે અજીઅં તવ સંજમે આ અજીબ એસ થુણામિ જીણું અજીએ
- ભાગપરિરિંગિ