________________
૬૦
શાકાતુર થયા, અને આંખમાંથી આંસુ વરસાવતા, પગે ચાલતા, અષ્ટાપ ગયા. ત્યાં પ્રભુ પકાસને બેઠેલા હતા તેમને પ્રદક્ષિણા ઇ, પડખે બેસી ઉપાસના કરવા લાગ્યા. આ સમયે ઇંદ્રોના આસન ચલિત થવાથી બધા ઇન્દ્રો ત્યાં આવ્યા. મહાજ્ઞાની પ્રભુ અનુક્રમે શુકલ ધ્યાનના ચાથા પાયેા ધ્યાવતા માહવદ તેરસને દિવસે મેાક્ષ પામ્યા.
આ સમયે પાસે બેઠેલા ભરત ચક્રવતી મૂતિ થઈ પૃથ્વી ઉપર ઢળી પડયા. એટલે ઇન્દ્ર પણ રૂદન કરવા લાગ્યા અને તેમની પાછળ સવ દેવતાએ રૂદન કરવા લાગ્યા. ત્યારથી ભરણુ પાછળ રૂદન કરવાના પ્રચાર પ્રૉ. ઈંદ્રે બેધ આપી ભરત ચક્રવતી ને શાન્ત કર્યાં. પછી ઇન્દ્રે આજ્ઞા કરવાથી દેવતાઓ વનમાંથી ગેાશીષ ચંદનના કાષ્ઠ લાગ્યા અને પ્રભુના દેહના અગ્નિ સંસ્કાર કર્યાં. ત્યારબાદ ક્ષીર સમુદ્રના જળ વડે અગ્નિ શાન્ત કરી સૌધર્મેન્દ્રે પૂજાને માટે પ્રભુની ઉપલી જમણી દાઢા ચહેણુ કરી ઇશાને ડાબી, ચમરેન્દ્રે નીચલી જમણી અને બલીન્કે નીચલી ડાબી દાઢા ગ્રહણ કરી. બીજા ઈંદ્રોએ દાંત અને દેવતાઓએ અસ્થિ ગ્રહણ કર્યા. કેટલાક શ્રાવકાએ માગણી કરવાથી દેવતાઓએ તેમને અગ્નિ આપ્યા, તેથી જતે દિવસે તેઓ અગ્નિ લેનારા અગ્નિટ્ઠાત્રી બ્રાહ્મણા થયા. કેટલાક ચિતામાંથી ભસ્મ લઈ ચાળતા હતા તેથી જતે દિવસે તેએ: ભસ્મ ભૂષણધારી તાપસા થયા. પછી ચિતાસ્થાને દેવતા સ્તુપની રચના કરી નીશ્વરદ્વીપ ગયા. ત્યાં અઠ્ઠાઈ મહાત્સવ કરી તે સ્થાને ગયા.
ભરત ચક્રવતી એ સંસ્કાર પાસેની જમીન ઉપર ઊંચા પ્રાસાદ રાજ્યેા. તેમાં પ્રભુની પ્રતિમા સ્થાપના કરી, પૂજા કરી ધેર આવ્યા. કેટલાક દિવસ ચક્રવતીએ શાકમાં જ નિમન કર્યો,
જ