________________
પ
થતાં સુધી ઉપદેશ આપ્યા. પછી પ્રભુએ વિહાર કર્યાં. અનુક્રમે પુંડરીક ગણધર કોટિ મુનિસહિત, શુભધ્યાનથી કમ' ખપાવી, ચૈત્ર સુદ પુનમને દિવસે કેવળજ્ઞાન પામ્યા. શુકલ ધ્યાનના ગાથા પાયે રહેલા તે મુનિએ બાકી રહેલા અધાતી કઞા ક્ષય કરી મેક્ષપદ પામ્યા. ત્યારથી શત્રુંજય પર્વત પ્રથમ તીરૂપ થયા. એ પર્વત ઉપર ભરત મહારાજાએ એક ચૈત્ય કરાવ્યું અને તેમાં પુંડરીક્છની પ્રતિમા સહિત શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
ઋષભદેવ પ્રભુના પરિવાર
(૧) સાધુએ (૨) સાધ્વીએ (૩) શ્રાવકો
(૪) શ્રાવિકા
(૫)
ચૌદપૂવી
(૬)
અવધિજ્ઞાની
(૭) કેવળી
(૮) વૈક્રિયલબ્ધિવાળા (૯) મનઃપવજ્ઞાની
(૧૦) વાઢી
૮૪૦૦૦ ધારાસી હજાર
૩૦૦૦૦૦ ત્રણ લાખ
૩,૫૦,૦૦૦ ત્રણ લાખ પચાસ હજાર ૫,૫૪,૦૦૦ પાંચલાખ ચાપન હજાર ૦૦૪૭૫૦ ચારહાર સાતસા પચાસ
૦૦૯,૦૦૦ નવહાર
૦૨૦,૦૦૦ વીસહજાર ૦૦૦,૬૦૦ છ સા
૦૧૨,૬૫૦ બાર હજાર છ સેા પચાસ
૦૧૨,૬૫૦ બાર હજાર છ સેા પચાસ
(૧૧) અનુત્તર વિમાનવાસી ૦૨૨,૦૦૦ બાવીસ હુંજાર
મહાત્માઓ.
પ્રભુનુ' નિર્વાણુ
હવે દીક્ષા સમયથી લક્ષપૂર્વ વર્ષ વ્યતિત થયાં તે સમયે પેાતાના મેાક્ષ કાળ જાણી પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યાં. ત્યાં દશ હજાર મુનિએ સાથે પ્રભુએ છ ઉપવાસ કરી પાદાપગમન અસણુ શરૂ કર્યું. આ વૃત્તાન્ત સાંભળી ભરત ચક્રવતી અત્યંત