________________
સાંભળવામાં આવી ત્યારે તેને લાગ્યું કે.કસ મને છેતરી ગયા. દેવકે વસુદેવને દેવકી પરણાવી અને દાયજામાં અનેક વસ્તુ સાથે દશ ગાકુળના સ્વામી નંઢ પણ આપ્યા.
""
આ અરસામાં ભદ્રિલપુરમાં નાગ નામે એક શેઠે રહેતા હતા. તેને સુલસા નામે સ્રી હતી. તે બન્ને પરમ શ્રાવક હતા. એક ચારણમુનિએ સુલસાના સ ંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું, “ આ બાળાને મૃતપુત્રો થશે.” આથી તેણે હરણું ગમેષી દેવને આરાધ્યો. દેવે કહ્યું, “હું તને દેવકીના ગર્ભો જન્મ વખતે આપીશ અને તારા મૃત† દેવકીને સોંપીશ. ” આ પછી દેવે જન્મ વખતે સુલસાના મૃતગર્ભા દેવકીને આપ્યા અને દેવકીના ગર્ભા સુલસાને સોંપ્યા સુલસાને ત્યાં દેવકીના છ પુત્રો માટા થયા. દેવકીએ છ મરેલા બાળકાને જન્મ આપ્યા. કંસે મરેલાને મારવા સમાન તે બાળકાને શિલા ઉપર પછાડી આન`દ અનુભવ્યેા. કૃષ્ણના જન્મ
અન્યદા ઋતુસ્નાતા દેવકીએ નિશાને અતે સાત મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં તે તેવખતે પેલા ગંગદત્તના જીવ મહાશુક દેવલાક માંથી ચ્યવી તેની કુક્ષિમાંપુક્ષ પણે અવતર્યાં અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્ય રાત્રે દેવકીએ કૃષ્ણવર્ણ વાળા પુત્રને જન્મ આપ્યા. પુત્રના પ્રભાવથી કંસે રાખેલા પહેરેગીરી ધસધસાટ ઊંધી ગયા. વસુદેવ દેવકીના શયનગહમાં દાખલ થયા અને ગાકુલમાં નંદની પત્ની યોાદાને તેબાળક સાંપ્યા અને તુરત જન્મેલી યોાદાની બાળકી લાવી દેવકીને સોંપી, ક`સે વિચાયુ” “મને મારનાર સાતમા ગર્ભ થવાના હતા તે બાળા છે. આને હણવાથી શા ફાયદો. એમ વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેઢીને દેવકીને પાછી સાંપી.