________________
૨૫૫
સિદ્ધાર્થ રાજાને જીલ, અપરાજિત વિમાનથી ચવી વપ્રા રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યાં. સુખે સૂતેલાં વપ્રામાતાએ ચૌદ મહાસ્વપ્ના મુખમા પ્રવેશ કરતાં જોયાં દેવાએ ચ્યવન મહેાત્સવ કર્યો
જન્મ
પૃ માસે, વત્રામાતાએ, શ્રાવણ વદ આઠમ ને દિવસે, અશ્વિની ક્ષત્રમાં, નીલ કમળના લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો છપ્પનદિક કુમારિકાએ ચાસઠ ઇદ્રો અસંખ્ય દેવા અને વિજય રાજાએ જન્મ મહેાત્સવ કર્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરીને ધેરા ધાહ્યા હતા. તે વખતે વપ્રાદેવી મઢેલ ઉપર ચઢયાં અને શત્રુએની છાવણી ઉપર નજર નાખી. તેમને જોઈ, ગના પ્રભાવથી, સ શત્રુઆએ આવી વિજય રાજાને નમી પડયા તે ઉપરથી રાજીએ તેમનુ નામ નિમનાથ પાડયુ
દીક્ષા
પ્રભુ યૌવન વય પામ્યા. એટલે વિજય રાજાએ તેમને રાજકન્યા પરણાવી. અઢી હજાર વર્ષના થયા એટલે પિતાએ પ્રભુને રાજ્યગાદી સોંપી. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ ગયાં એટલે લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને કહ્યું, ‘તીર્થં પ્રવર્તાવા ' પ્રભુ સુપ્રભ નામના પુત્રને રાજયગાઢી સોંપી, વાષિક દાન આપી, દેવ કુરૂ નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાયા અશાડ વઢ નામ ને દિવસે, અશ્વિની નક્ષત્રમાં છઠે પત કરી પ્રભુએ દીક્ષા લીધી. આચાર પ્રમાણે દવાએ દીક્ષા કલ્યાણક ઉજવ્યું. બીજે દિવસે વીરપુર નગરમાં, દત્ત રાજાને ધેર પ્રભુએ ક્ષીરાનથી પારણું કર્યું.. પચ દિવ્ય પ્રગટ થયાં દત્તરાજાએ પારણાના સ્થળે મણિપીઠ રચાવી અને પ્રભુએ ત્યાંથી અન્ય વિહાર કર્યાં.
“કેવળજ્ઞાન
નવ માસ વિહાર કર્યા પછી પ્રભુ પાછા સહસ્રામવનમાં પધાર્યાં