________________
કનકવતીના પૂર્વભવ. પહેલે ભવ મમ્મણ રાજાની વીરમતી રાણી – ૨૯૧-૯૨ ત્રીજે ભવ – ધન્ય આહીરની ધુંસરી નામે પત્ની - ૨૯૨-૯૩. છઠ્ઠો ભવ નળ રાજાની દમયંતી રાણી. દમયંતીને સ્વયંવર - ૨૫ - નળે ગુમાવેલું રાજ્ય - ૨૯૭-૮, દમયન્તીનો ત્યાગ – ૨૯-૩૦૦, તાપસપુરની સ્થાપના – ૩૦૦-૧દમયનતી માસીને ત્યાં-૩૦૨-૩. જૈન ધર્મને પ્રભાવ - ૩૦૩. માતા, પિતા અને પુત્રીનું મિલન-૩૦૩-૪. દમયન્તીને ત્યાગ પછી નળને વૃત્તાન્ત - ૩૦૪– ૫. નળ દમયન્તી મિલન-૩૦૫. નળ દમયતીનું સ્વર્ગારેહણ-૩૦૫-૬. સમુદ્રવિજય અને વસુદેવનું મિલન – ૩૦૭.
કૃષ્ણ વાસુદેવ અને બળભદ્ર રામના પૂર્વભવ-૩૦૭-૮. વસુદેવ અને દેવકીનાં લગ્ન - ૩૦૯–૦. કૃષ્ણને જન્મ – ૩૧૦. ગેપૂજાની ઉત્પત્તિ – ૩૧૧. નેમિનાથ ભગવાનને જન્મ – ૩૧૨, કૃષ્ણના પરાક્રમ - ૩૧૩–૧૬. કંસનો વધ – ૩૧૬-૧૭, યાદવે અને જરાસંધ – ૩૧૮-૧૯ દ્વારકાની સ્થાપના-૩૨૦. કૃષ્ણની પટરાણીઓ - ૩૨૧-૨૩. પ્રદ્યુમ્ન - ૩૨૩–૨૬. શાખ - ૩૨૭–૩૨. પાંડની ઉત્પત્તિ અને દ્રૌપદી સ્વયંવર - ૩૩૨-૩૩. પાંડને વનવાસ૩૩૪. કૃષ્ણને રાજ્યાભિષેક-૩૩૪. શંખેશ્વર પાર્શ્વનાથતીર્થ - ૩૩૪-૩૫.
બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટને મિચરિત્ર - નેમિનાથ અને કૃષ્ણની બળ પરીક્ષા - ૩૩૬-૭. કૃષ્ણની પટરાણીઓએ પ્રભુને પરણવા માટે મનાવવા કરેલા પ્રયત્નો ૩૩૮-૪૦. પશુઓને આર્તાવાર સાંભળી નેમિનાથનું પાછા ફરવું – ૩૪૩. વિવાહ માટે આગ્રહ કરતા શિવાદેવીને પ્રભુએ આપેલ ઉત્તર – ૭૪૪. રામતીને વિલાપ - ૩૪૪-૪૫. વિવાહ માટે આગ્રહ કરતા સમુદ્રવિજયને પ્રભુને ઉત્તર ૩૪૬–૭.
અરિષ્ટનેમિની રક્ષા – ૩૪૭. રથનેમિને વૃત્તાન્ત ૩૪–૮. શ્રી નેમિપ્રભુને કેવળજ્ઞાન-૩૪૮ તીર્થ સ્થાપના - ૩૪૮-.