________________
અનુક્રમણિકા કાષભદેવ ચરિત્ર અને ભરત ચક્રવર્તી ચરિત્ર 2ષભદેવ સ્વામીના પૂર્વ ભવ–(પૃ-૨-૧૦) પ્રથમભવ-વનસાર્થવાહ (પૃ.૨) –ચેથે ભવ-મહાબળ વિદ્યાધર (પૃ.૩-૪)-પાંચમો ભવલલિતાંગ દેવ (પૃ.૪) –છઠ્ઠોભવ વજબંઘ રાજા (પૃ.૫-૬)- નવમો ભવ છવાનંદ વૈદ્ય (પૃ. ૬)–અગિયારમો ભવ વનાથ ચક્રવતી (પૃ.-૧૦)
આદિનાથના ચ્યવન અને જન્મ કલ્યાણક (પૃ.૧૦-૧૩)-છપ્પન દિ કુમારિકાઓએ કરેલે જન્મ મહોત્સવ (પૃ.૧૪-૧૭)-૬૪ ઈન્દ્રો
અને દેવેએ કરેલી પ્રભુની સ્નાત્ર પૂજા (પૃ.૧૭ થી ૨૨) - આદિનાથ પ્રભુને ગૃહસ્થાશ્રમ (૨૩-૨૮) – પ્રથમ રાજા (૨૮-૩૧) –અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ કલાનું પ્રભુએ કરેલું પ્રવર્તન (૩૧-૩૩) સાંવત્સરિક દાન અને દીક્ષા (૩૪-૩૬)
શુદ્ધ આહારની અપ્રાપ્તિ અને કચ્છ મહાકચ્છ વગેરેનું જટાધારી તાપસ થવું (૩૭–૩૮) નમિ વિનમિની ભગવાન પાસે રાજ્યની માગણી (૩૮-૩૯) નમિ વિનમિતે ધરણેન્દ્ર વિદ્યાધર બનાવ્યા (૩૯-૪૦) શ્રેયાંસકુમારે પ્રભુને કરાવેલ પારણું (૪૩-૪૪) ઋષભદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. કેવળજ્ઞાનને મહત્સવ, સમવસરણની રચના અને પ્રભુને સમવસરણમાં પ્રવેશ (૪૫-૪૮) ભરતનું મરૂદેવી માતા સાથે સમવસરણ તરફ પ્રયાણ (૫૦-૫૧૦-ચતુર્વિધ સંઘની સ્થાપના (૨૧–૫૩) ગણધરની સ્થાપના અને બલિઉલ્લેપ (૫૩-૫૪) પ્રભુના પુત્રોની દીક્ષા (૫૪-૫૬) બાહુબલિનું તપ અને કેવળજ્ઞાન (૫૬-૫૭) પુંડરિક વગેરે મુનિઓને શત્રુંજય ઉપર કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ (૫૮-૫૯) પ્રભુને પરિવાર (૫૯) પ્રભુનું નિર્વાણ (૫૯-૬૦)
ભરત ચક્રવર્તીને દિગવિજય (૬૧) સુંદરીની દીક્ષા અને ભરત ચક્રીને અરિસા ભુવનમાં કેવળ જ્ઞાન (૬૧-૬૨).