________________
૧૪૭ સમર સુસમૂહ સ્વામિક સંપૂજિતાય નિ (ન) જિતાય ભુવન જન પાલઘતતમાય સતતં નમસ્તમ સર્વ દુરિતીઘ નાશન કરાય સર્વા શિવ પ્રશમનાય દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ
શાકિનીનાં પ્રમથનાય ભાવાર્થ – એ પ્રમાણેના નિશ્ચિત વચનાવાળા, પૂજાને યેગ્ય, રાગદેષને જીતનારા, યશવી, મુનિઓના સ્વામી, સંપૂર્ણ ચોત્રીશ અતિશય રૂપ મેટી સંપદાવાળા, પ્રશંસવા ગ્ય, ત્રણ લેકના જીથી પૂજિત, સર્વ દેવતાઓના સમૂહ અને તેમના સ્વામિ ચોસઠ ઈન્દ્રો વડે પૂજાયેલા દેવતાઓ વડે પણ નહિ છતાયેલા, ત્રણ ભુવનના લેકનું પાલન કરવામાં ઘણા સાવઘાન, સર્વ પાપના સમૂહને નાશ કરનાર, સર્વ ઉપદ્રવ શાન્ત કરનાર, તથા ખરાબ ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિનીઓને નાશ કરનારા એવા શ્રી શાન્તિનાથ ભગવાનને, હંમેશાં, વારંવાર નમસ્કાર થાઓ.
સંતિકર સંતિજિર્ણ જગસરણું જયસિરીઈ દયારે સમરામિ ભત્ત પાલગ
નિવ્વાણ ગરૂડજ્યસેવં ભાવાર્થ – શાન્તિના કરનાર, જગતને શરણભૂત, જ્યલક્ષ્મીના આપનાર, ભક્તને પાળનાર અને નિર્વાણ દેવી અને ગરૂડ નામના યક્ષે જેની સેવા કરી છે એવા શ્રી શાન્તિનાથ ભગવાનનું હું મરણ કરૂં છું.