________________
૧૨૧
રાજય કરતો હતો. રાજા ધાર્મિક વૃત્તિને હતો તેથી તેણે સુવ્રત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ચારિત્ર રૂડી રીતે પાળી, અન્તકાળે અણસણ કરી, નંદી મુનિ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન
Sous
બીજા વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ
આ જંબુ ટ્રીપના ભરત ક્ષેત્રમાં શ્રાવતી નામની નગરી હતી. ત્યાં ધનમિત્ર નામને રાજા હતા. એક વખત ધનમિત્ર રાજા પિતાના મિત્ર બલિ સાથે જુગાર રમતાં પોતાનું રાજય હારી ગયો. બલિ રાજાએ ઘનમિત્રના રાજ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ધનમિત્ર રાજાની રાણીઓ પિયર ગઈ અને રાજય વિહુણે રાજા પૃથ્વી પર ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક દિવસ તેને સુદર્શન મુનિને સમાગમ છે. સાધુને ધર્મોપદેશ સાંભળી ઘનમિત્રે દીક્ષા લીધી. રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યા કરી, છતાં તે બલિના હાથે મળેલો પરાભવ વિસરી શક્યો નહિ. આથી ઘનમિત્ર રાજર્ષિએ એવું નિયાણું બાંધ્યું કે “મારા તપના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં.” અને અણસણ કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
બલિ રાજાએ પણ દીક્ષા લઈ રૂડી રીતે પાળી અને અણસણ કરી, અવશાન પામી દેવલમાં દેવ પણે ઉત્પન્ન થયે.
ત્રીજા પ્રતિવાસુદેવ ત્રીજા બળદેવ અને ત્રીજા વાસુદેવ ત્રીજા પ્રતિવાસુદેવ
દેવલોકનાં સુખ ભેગવી, બલિ રાજાને જીવ, નંદન નામના નગરમાં સમર કેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિ વિષે પુત્ર પણે અવતર્યો. પૂર્ણમાસે સુંદરીએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ મેરાક પાડ્યું. અનુક્રમે મેરા પ્રતિવાસુદેવ બની ત્રણ ખંડ ભેગવવા લાગ્યો.