________________
સત્તાવન
૧૨૦ નિર્વાણ
કેવળજ્ઞાન પછી લગભગ પંદર લાખ વર્ષ પૃથ્વી પર વિચરી, વિમળનાથ પ્રભુ, પિતાને નિર્વાણકાળ નજીક જાણું, સમેત શિખર પધાર્યા અને છ હજાર મુનિઓ સાથે અણસણ વ્રત લીધું. એક માસને અનન્ત, અશાડ વદ સાતમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ છ હજાર મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા.
વિમળનાથ પ્રભુનો પરિવાર વિમળનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધરો
૫૭ સાધુ ૬૮,૦૦૦
અડસઠ હજાર સાવી
૧,૦૦,૮૦૦ એક લાખ આઠ ચૌદપૂર્વધારી ૦૦૧,૧૦૦
અગિયારસે અવધિજ્ઞાની ००४,८,०० ચાર હજાર આઠસો મનઃ પર્યાવજ્ઞાની ૦૦૫,૫૦૦ પાંચ હજાર પાંચસો કેવળજ્ઞાની
૦૦૫,૫૦૦ પાંચ હજાર પાંચસે વૈકિપલબ્ધિવાળા ૯,૦૦૦
નવ હજાર શ્રાવક
૨,૦૮,૦૦૦ બે લાખ આઠ હજાર શ્રાવિકા
૪,૩૪,૦૦૦ ચાર લાખ ચોત્રીસ હજાર વિમળનાથ સ્વામીના શાસનમાં ષમુખ નામે યક્ષ શાસન દેવ અને વિજયા નામે યક્ષિણી શાસન દેવી થઈ. વિમળનાથ સ્વામિના શાસનમાં થયેલા ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, બલદેવ ભદ્ર અને ત્રીજા બળદેવ, વાસુ
દેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ બીજા બળદેવને પૂર્વભવ
આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આનંદકરી નામનું નગર હતું. ત્યાં નંદી સુમિત્ર (ચક્ષુબ્બાન) નામને રાજા