________________
“જિલ્લંઘન્યસ્તવિત્રસ્ત, નયનધિમુનાનતામ્ ? तांबूलरागरहितां, धूसराधरपल्लवाम् ॥२॥" “વાષ્પાપુલાલતમુરબ્રી-મુન્જરઘાં પુરત: સ્થિતીમ્ ? अजनां व्यञ्जनशां, ददर्श पवनो व्रजन ॥३॥"
“પિતાશ્રીની અનુમતિ મેળવી શ્રી રાવણની સહાય માટે જતા પવનંજયે, દ્વારના સ્તંભ ઉપર સ્થાપન કરેલા અંગવાળી, એકમના ચંદ્રમાં જવા કૃશ-શુષ્ક શરીરવાળી, ચપલ કેશોથી ઢંકાઈ ગયેલા લલાટવાળી, વિલેપન વિનાની, કટિભાગ ઉપર સ્થાપન કરેલી છે નમી ગયેલી, શિથિલ અને લાંબી ભુજારૂપી લતા જેણીએ એવી, તાંબુલના રાગથી રહિત અને ધૂળથી વ્યાપ્ત હોઠરૂપી પલ્લવવાળી, આંસુના પાણીથી ધોવાઈ ગયેલા મુખવાળી અને અંજન વિનાનાં નેત્રવાળી-આવી અવસ્થામાં સામે ઉભેલી અંક્લાને જોઈ.”
આ ઉપરથી વિચક્ષણ આત્મા સહેજે સમજી શકે તેમ છે કે ‘શીલમાં જ સર્વસ્વને માનનારી શ્રીમતી અંજનાસુંદરી શીલની રક્ષા માટે માથાના દેશોને સમારવા, વિલેપન કરવું, તાંબુલના ભોગવટાથી હોઠને સુંદર રાખવા કે અંજનથી નેત્રોને વિભૂષિત કરવા આવી-આવી શરીરની જે શુશ્રષા, તેનો સર્વથા ત્યાગ કરીને જ રહેતી હતી. અને દરેકે દરેક સતીઓના સંબંધમાં એવા પ્રસંગોએ આ પ્રમાણે જ બનેલું છે અને બને પણ તેમ જ.
આજે પણ જે સ્ત્રીઓની પોતાના સતીપણાની કિંમત હોય, તે સ્ત્રીઓએ પોતાની જીવનદશાને આ પ્રકારે જ કેળવવી જોઈએ, પણ આજના સ્વચ્છેદી જમાનાવાદીઓએ દુષ્ટ વાસનાઓના યોગે આવી મહાસતીઓના આદર્શને અવગણીને ભયંકર ભાવનાઓનો પ્રચાર કર્યો છે, કે જેના યોગે ધોળે દિવસે પણ કોઈ આત્માના શીલ નષ્ટ અને ભ્રષ્ટ થઈ રહી છે. જો સતીપણાનો ખપ હોય, તો મહાસતી શ્રીમતી અંજનાસુંદરીની આવી જીવનદશાનો અનુભવ કરીને, આજની સ્ત્રીઓએ :) પોતાના જીવનને એકદમ મર્યાદિત બનાવવાની જોરદાર પ્રયત્નો આરંભી દેવા જોઈએ. જે સ્ત્રીઓ આજે ઈચ્છા મુજબ વર્તવાની, એટલે કે મરજીમાં આવે તેના પરિચયમાં આવવાની અને ગમે ત્યારે ગમે ત્યાં જવા ૨૪૭ રાશવંશ 22
જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજના...૭
૨૪૭ અને વાનરવંશ
ના