SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ "न युक्तं महतां यत्स्व-प्रतिपन्नस्य लंयनम् । अनुल्लंध्यैस्तु गुरुभिः, प्रतिपबस्य का कथा ११११॥" “વિ»િળાતે વા મૂલ્પેન, ઢઢતે વા પ્રતિઃ ? गुरवो हीत्यपि सतां, प्रमाणं नापरा गतिः ॥२॥" મહાપુરુષો માટે જે પોતે અંગીકાર ક્યું હોય તેનું લંઘન કરવું એ પણ યોગ્ય નથી, તો પછી ન ઉલ્લંઘી શકાય તેવા ગુરુજનોએ અંગીકાર કરેલી વાતનું ઉલ્લંઘન કરવાની તો વાત જ કેમ થઈ શકે?" કારણકે “ગુરુજનો મૂલ્યથી વેચી દે અથવા મહેરબાની કોઈને આપી દે, તે પણ સત્ પુરુષો માટે પ્રમાણ હોય છે : કારણ કે પુરુષો માટે બીજી કોઈ ગતિ જ નથી.” વળી બીજું “fë વેઢીનસુંદ્ર-મસ્તિ ઢોષનાવો વ ને ? दृष्यते दैवदोषेण, सुहृदो हृदयं पुन: ११३॥" “શ્રીમતી અંજનાસુંદરીનો આ બનાવમાં દોષનો એક લેશ પણ નથી છતાંય મિત્રનું હદય જે દૂષિત થાય છે તે ખરેખર દેવના જ દોષથી થાય છે. અર્થાત્ હે મિત્ર ! તું તારા હૃદયમાં જે દોષ કલ્પી લે છે, તેમાં અંજનાસુંદરીનો દોષ નથી પણ દેવનો જ દોષ છે.” વધુમાં પ્રહસિત કહે છે કે હે મિત્ર ! હું તને પૂછું છું કે આ રીતે સ્વચ્છેદવૃત્તિથી ચાલ્યો જતો તું, મહાત્ આત્મા તરીકે પ્રસિદ્ધ એવા તારા માતાપિતાને અને શ્રીમતી અંક્લાસુંદરીનાં માતા-પિતાને પણ શું લક્તિ નથી કરતો? આ પ્રમાણેના પોતાના મિત્રના કથનથી પવનંજય પણ વિચારમાં પડી ગયો અને વિચાર કરતાં તેને પણ ચાલ્યા જવું એ ઠીક ન લાગ્યું તેથી તે ચિત્તમાં શલ્યવાળો રહીને પણ ત્યાં મુસીબતે રહો અને એના રહેવાથી નિણિત થયેલા દિવસે માતા-પિતાના નેત્રોરૂપી કમળને માટે ચંદ્રમા સમો, એટલે કે માતા-પિતાનાં નેત્રોને આનંદ આપનારો પાણીગ્રહણનો મહોત્સવ થયો અને તે પછી મહેંદ્રરાજાથી aરાક્ષશવંશ અને વાનરવંશ ? જૂર કર્મની મશ્કરી:૫વજય અને અંજતા...૭ ૨૩૮ અને વાનરવેર
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy