________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
પણ એ કે ભવાંતરમાં પણ એનો વિરોધ કરનારા થઈએ કારણકે એના વિરોધમાં પ્રાણીમાત્રનું શ્રેય સમાયેલું છે.
નહિ.'
૧૫૨
આ પછી ‘આ ત્રણમાંથી કોણ એક સ્વર્ગે જશે અને કોણ બે નરકે જશે ?' આ જાણવાની ઇચ્છાવાળા પરમહિતેષી ગુરુએ અમને ત્રણેને એકીસાથે બોલાવ્યા અને ત્રણેને એક-એક લોટનો કૂકડો આપીને કહ્યું કે
‘અની તંત્ર વધ્યા, યત્ર જોડાવ ન પશ્યતિ ।''
‘આ કૂકડાઓ તે સ્થળે વધ કરવા યોગ્ય છે, કે જે સ્થળે કોઈપણ જુએ
આ આજ્ઞા પામીને ગુરુની આજ્ઞાના ભાવને નહિ સમજી શકેલા ‘વસુ’ અને ‘પર્વતક’ બંને જણાએ શૂન્ય પ્રદેશમાં ઈને, ત્યાં આગળ આત્માને હિત કરનારી સદ્ગતિનો જેમ નાશ કરે, તેમ તે પિષ્ટના કૂકડાઓને મારી નાખ્યા અને અતિ દૂર સ્થળે જઈને નગરથી બહાર મનુષ્ય વિનાના પ્રદેશમાં દિશાઓ જોઈને મેં વિચાર કરવા માંડ્યો કે "गुरुपादैरदस्ताव - दादिष्टं ! वत्स यत्त्वया વોડાં વgસ્તત્ર, યંત્ર વોડપિ ન પશ્યતિ ?''
-
‘પૂજ્યપાદ ગુરુદેવે તો મને એવો જ આદેશ કર્યો છે કે હે વત્સ ! તારે આ કૂકડો ત્યાં મારવા યોગ્ય છે, કે જ્યાં કોઈપણ જુએ નહિ.'
પણ આ સ્થળે તો
असौ पश्यत्यहं पश्या म्यमी पश्यन्ति खेचराः । નોવવાનાશ્વ પશ્યન્તિ, પશ્યન્તિ જ્ઞાનિનોડાવ દ્વિ ૨૫૨૨૫
‘આ કૂકડો પોતે જુએ છે, હું જોઉં છું, આ ખેચરો જુએ છે, લોકપાલ જુએ છે અને નિશ્ચિત વાત છે કે જ્ઞાની આત્માઓ પણ જુએ છે.
આથી સ્પષ્ટ છે કે