________________
() આપે જણાવેલ વિદ્વાને મથુરાના સિંહધ્વજના શિલાલેખને બદલે “નgviT”
ના સિંહધ્વજ-અંકિત સિકકાઓ જોઈ કંઈ ભૂલ ખાધી લાગે છે. (૨) મથુરાના સિંહસ્તંભના મથાળાના શિલાલેખમાં પાપ નું નામ નથી એ હું
ચેકકસ કહી શકું છું. (૩) એમાં જેને અથવા જેન–મત સાથે સંબંધ ધરાવતી કશી બાબતનો ઉલ્લેખ નથી,
આ શિખાલેખમાં, ધર્મિષ્ટ શાય, સ્તૂપ, સર્વાસ્તિવાહિન ન સંઘ, તથા મહાસાંઘિકના ઉલ્લેખ છે ને આ નામોને જેન-મત સાથે કશો સંબંધ નથી. એ
તો ચોખું છે. (૪) નાપા તથા મૂમ નો સંબંધ -તેઓના સિક્કાઓ પરથી આપણે માત્ર એટલું જ
જાણીએ છીએ કે મૂમ, નપાળ નો પુરગામી હતો, પણ તે નપાળ નો પિતા થાય એમ દર્શાવતી કોઈ વિગત હજુ હાથ લાગી નથી. લી.
બી. એ. સાલેતુર
3. એ. એસ. અલતેકર. P. 0. Benures Hindu University,
( India ).
80––1987. Revered Swamiji,
I am unable to agree with most of the theories of Dr. Shah mentioned in your letter.
Yours sincerely, A. S. Altckar.
ર્ડો. એ. એસ. અલતેકર.
બનારસ યુનીવર્સીટી
બનારસ
૩૦-૭-૩૭. પૂજ્ય સ્વામીજી,
આપના પત્રમાં આપે જણાવેલી ડૉ. શાહની ઘણીખરી કલ્પનાઓ સાથે હું મળતો થઈ શકતા નથી.
લી. આપને વિશ્વાસુ એ. એસ. અલતેકર,