________________
યુવરાજ ખરસ્ત, અલમસકુમાર અને મહાક્ષત્રપ રજુલના પુત્ર શુડસ એ ત્રણેને એક કરી બતાવ્યા છે. પિતાના સસરાને પિતાને પુત્ર બનાવી દેવામાં આવ્યો છે. અને જ્યાં કોઈનું નામ નિશાન નથી ત્યાં નવાં નામો ઉપજાવી કાઢ્યાં છે. ઈતિહાસની એ કેવી વિકૃતિ છે તે એક ઇતિહાસકાર સારી રીતે સમજી શકે.
* પ્રાચીન ભારતવર્ષ” નું અવતરણ આ પ્રમાણે છે. “રાજુપુલ ને ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર હતો. સાધારણ નિયમ એ છે કે, પિતાની ગાદીએ હમેશા જ્યેષ્ઠ પુત્રજ આવે. અહીં જયેષ્ઠ પુત્ર-યુવરાજનું નામ અલયકુમાર અથવા ખરસ્ટ હોય એમ જણાય છે; જ્યારે તેની પછી ગાદીએ તે ડાસ આવ્યાનું જણાયું છે; એટલે બે અનુમાન કરી શકાય છે. કાંતો જેમ ખલયકુમારનું નામ ખરસ્ટ છે તેમ ત્રીજું નામ પડાશ પણ હોય; અથવા પિતાની હૈયાતીમાં જ તે ખરસ્ટનું મરણ નિપજ્યું હોય, તે તેના પછી તુરતજ નાનો કુમાર એટલે જેનો નંબર બીજે હોય તેવો તે સોદાસ ગાદીએ આવ્યું હોય.”
પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૩૦ પહેલાં તો રાજુલુલ-રજુલને ચાર પુત્રેજ હતા નહીં. તેને બે પુત્રેજ હતા. એકનું નામ શુડસ નૉલુદ* અને બીજાનું નામ કલુઈ.
રજુલના જયેષ્ઠ પુત્રનું નામ ખલયસકુમાર પણ નથી અને પરાસ્ત પણ નથી. ખરસ્ત તો રજુલની પટરાણી અયસિ કમુઈઅને પિતા એટલે કે રજુલનો સસરો થાય છે. અને અલમસ ( ખલયસ નહીં) કુમાર એ ખરસ્તના ભાઈનું નામ છે. એટલે તેમને કેટુંબિક સંબંધ મેળવવા જઈએ તો એમ સંબંધ આવે કે યુવરાજ ખરસ્ત કમુઈએ એ રજુલને સસરો અને અલમસકુમાર એ રજુલનો નાનો સસરે થાય. હવે સસરાને કે પોતાની રાણીના બાપને યા કાકાને પિતાના પુત્ર બનાવી દેવા એ કેટલુ અજુગતુ અનુચિત ને હાંસીપાત્ર લેખાય તે તો સામાન્ય બુદ્ધિના માણસથી પણ સમજી શકાય. છતાં ( આ જમાનામાં જ્યારે કે તે બાબતમાં ઘણી ખરી ધખોળ ને નિર્ણય થઈ ગયાં છે.) લેખકને બેધડક આવું લખવામાં જરા પણ સંકેચ થયો નથી એ ઓછી શરમની વાત છે? વાસ્તવમાં ૮ખરસ્ત એ રાજા અર્તાનો પુત્ર થાય અને
* સંભવ છે કે નૌઉદ એ એને ત્રીજો પુત્ર હોય, પરંતુ નલદ ખરેખર શું છે તે હજી સમજી શકાયું નથી.
» ‘મારત કે પ્રાચીન રાજ્ઞવંશ'માં સવાર બુલીયમ ગોધપુર ના સુપરિન્ટેન્ડેન્ટ સાહિત્યચાર્ય શ્રીમાન | વિકવેશ્વરનાથ રે, એમ. આર. એ. એસ. રાજુલની કૌટુંબિક હકીકત આલેખતાં લખે છે કે –
महाक्षत्रप राजुल की पटराणी 'नंदसिअकसा' ने बुद्ध की अस्थियों पर एक स्तूप बनवाया था। इस राणी के पिता का नाम 'आयसिको मुसा ' और माता का 'अवुला ' तथा दादी का 'पिसपसि' था। उक्त राणी ('नन्दसिअकसा') ' हयुअरा की बहन थी। इसी लेख में राजुल के बडे पुत्र का नाम વરોદ ' શૌર અન્યાા નામ “ ન, ઢિલ્લા હૈ ”
पृ. १९९-२०० : ૧૭ :