________________
૫
ગુજરાતી અનુવાદ
મહાક્ષત્રપ રજીલની પટરાણી અયસિય મુઇએ ( તે ) યુવરાજ ખરએસ્તની પુત્રી, ( તે ) નદિઅકની માતા ( એ ) પાતુ પેતાની માત! અબુહાલની સાથે ( તથા ) પાતાની દાદી ( પિતામહી ) પિપસી પોતાના ભાઈ હયુઅર અને તેની પુત્રી હન ( આદિ ) કૌટુંબિક પરિવાર અને ( અન્ય ) દાનેશ્વરી સંઘ સહિત મુકિ અને તેના ઘેાડાની ધાર્મિક વિધિ કરીને ભગવાન શાયમુનિ મુદ્દનાં અસ્થિઓની, સંઘારામની સીમાની બહારના સ્થાનમાં, સ્થાપના કરી. તથા સર્વાસ્તિવાદીએની ચાતુર્દિશ આજ્ઞાના સ્વીકાર કરીને એક સ્તૂપ તથા એક સંઘારામની પણ સ્થાપના કરી.
યુવરાજ ખરએસ્ત કુસુઇઅએ પેાતાના બન્ને ભાઇ કુમાર ખલમસ તથા મને ( આ કાર્ય માં ) સહમત કર્યા. મહાક્ષત્રપ રજુલના પુત્ર અને લુઇન! નાના ભાઈ ક્ષત્રપ શુડસ નાલુદે ઉ રપરથી ભિન્ન, તેની સીમાથી અલગ વેયદિણું અને ભુસપર ( અસ્થાયી નિવાસસ્થાન Encampment ) નામના પૃથ્વીના ભાગ, ગૃહાવિહારના આચાર્ય યુદેવ ( અર્થાત્ બુધિલ જે નગર( કાબુલની પાસેના શહેર ) ના રહેવાસી, બહુભાષાના જ્ઞાતા સર્વાસ્તિવાદી સાધુ હતા તેને ધર્માંકાય માટે લેટ કર્યો.
મહાક્ષત્રપ કુમુલક પતિક અને ાપ મેવકી મિયિકના સન્માન માટે, સર્વાસ્તિ વાદીઓના સન્માન માટે, મહાસાંઘાના યથાર્થ શિક્ષણને માટે, સંયમ-નિયમના સન્માન માટે, તક્ષશિલા ક્રોનિનના ક્ષત્રપ ખરદઅને માટે, સર્વ સસ્તાનને માટે, સર્વાસ્તિ વાદી મહત્ત્ત આચાર્ય બુધિલ-નગર ( કાબુલની પાસેના શહેર )ના નિવાસી-ને સસંકલ્પ (જલાંજલિપૂર્વક ) પ્રદાન કર્યા.
× બૌદ્ધોમાં મુદ્દની મૂર્તિની સામે અલંકાર–વિભૂષા કરેલા ઘેાડા ધાર્મિક વિધિ તરીકે ભેટ કરવામાં આવતા હતા. એવું જૈનગ્રંથા ઉપરથી પણ માલૂમ પડે છે.
इत्थेव नगरीए बुद्धायणं चिटुइ जत्थ समुद्दवसीया करावलनरिंदकुलसंभूया रायाणो बुद्धभत्ता अज विनियदेवयस्स पुरओ महग्घमुकं पाणियं अलंकियं विभूसियं महातुरंगमं ढोअंति ।
• વિવિધ તીર્થલ્પ ' રૃ. ૭૦,
: ૧૦ :