________________
હરિવંશ હાલ ચાર
માંહ મચકેડી માનની, દેખી દેવર લાગ રે; મુ. એહવા રતન તે જનમીયાં, ધન માતા તારો લાગ રે. મુ. ૬ મદ કાકી બોલે ઇચ્છુંજીવ જશા તજી લાજ રે; મુ. ભલે આવ્યા સલરાયજી, ઓચ્છવ દિન છે આજ રે. મુ ધન્ય ઘડી ધન્ય આજુની, મુજ મન અધિકી પ્રીત રે; મુવ આ દેવર આપણે, ચાલીને ગાઇયે ગીત રે. મુ ૮. નિસુણી વચન તે વિશ્વરૂ, નિરખે ઉંચે વાર રેમુ. બેઠી દીઠી ગોખડે, વડ બંધવની નાર રે, મુત્ર - અસમંજસ દેખી થયો, રેવાકુલ રૂષિરાય રે સુ આજે કીડી બાપડી, ચડી સેનઈએ જય રે. મુ. ૧૦ જ્ઞાની તવ બાલે ઇસ્યું, દુર કરણ અહંકાર રે; મુ. મ કર અસમંજસ કાર, ભાભી મુગ્ધ ગેમાર રે, મુ. ૧૧ દેખી જેવન ધન આપણે, તું મન કુલે છે એમ રે; મુવ પણ જેમ વીતી પાનને, કંપલ આખર તેમ રે. મુ૧ થોડા દિવસને આંતરે, ગ્રહે કિસ્ય અભિમાન રે; મુળ સંધ્યા રાગ તણું પરે, એ સુખ જાતે જાણું રે. મુત્ર ૧૩ નણદલને સુત સાતમો, કરશે સહિ સંહાર રે; મુવી
જ પિતા ને કંતને, નહિં સંદેહ લગાર રે, મુ. ૧૪ સાધુ વચન તવ સાંભલી, જીવજશા મદ જાય રે; મુ. મનમે ભય અતિ ઉપજે, મુજ કેપ્યો રષિરાય રે, મુ. ૧૫ આવી કસને વિનવે, સાધુ કહ્યો વિરતંત રે; મુળ નિ સુણી કંસ મનમેં ધરે, સાધુ વચન એકંત રે. મુત્ર ૧૬ કે નવિ જાણે ક્યાં લગે, તા પહિલો ઉપાય રે, મુ માતે ગર્ભ દેવકી તણું, માગી સહુ સમજાય રે. મુ. ૧૭