________________
એ
પહેલે
૧
- દેહા કંશ પ્રશંસા કરી ઘણી, શ્રી વસુદેવ નરેશ દીધી દેવી દેવકી, કીધો વ્યાહ વિશેષ. હય ગય રથ કંચન રણ, ઘણું તેમ પટકુલ આપ્યા વરને દાયજે, મણ માણેક બહુ મુલ એક સહસ ગેકુલ વલી, નંદ ગોકુલી સાથ દેવક રાય પુત્રી ભણ, આપે બહુલી આથ. કંસ નંદ સાથે ગ્રહી, શ્રી વસુદેવ નારદ મથુરા નગરી આવીયા, મનમાં ધરી આણંદ. કંસ હવે તિહાં ણે કરે, સહુને જમણવાર વિચમેં જે વિતક હુવા, તે સુણજો સુવિચાર
૩
૪
ઢાલ ૩ર મી
(હરીયા મન લાગો એશી) એક દિન બેઠી ગેખમેં, જીવજશા વર નાર રે;
મુગ્ધા માનભરી ને નણદી સાથ કોહલી, સખીયન કે પરિવાર છે. મુ. ૧ કરે પવન પ્રતિચારણું, આપે કે મુખવાસ રે; મુ. કેઇ અમૃત જલથી ભરી, દાસી ઉભી પાસ રે. મુ૨ કેઈ વિલેપન કરે ધરી, કુંકુમ છાંટે કેય રે; મુ. કેઈ ઉભી મુખ આગલે, આરસી કરમેં લેય રે, મું. સુરજ રથ ખેંચી રહ્યો, મધ્યાહુને આકાશ રે; મુળ જેવા નૃપ નારી તણુ, રૂપ રંગ સુવિલાસ રે. મુ એહવે મુનિવર મલપતા, એવતે શી રાજ રે; મુત્ર કે ઉચ નીચ મઝમ કલે, ફરતો આહારને કાજ રે, મુ. ૫