________________
5
241... GLI...? દ......ન
L
વિષમભર્યા સ`સારના વિષમ વાતાવરણ વચ્ચે આ હિરવંશ' ( ઢાળ સાગર ) નામનું પુસ્તક પ્રગટ કરતાં અપૂર્વ આનંદ થાય છે. કાગળ અને પ્રિન્ટીંગના વધતા જતા ભાવ વચ્ચે પુસ્તકનું પ્રકાશન કરવું કેટલું કઠીન. છે. તે તે અનુભવેજ ખખ્ખર પડે ? આ પુસ્તકના પ્રકાશનમાં જેમના સ્નેહ ભર્યા સાથ સહકાર મળ્યેા છે, તેની નાંધ ન લઇએ તે કેમ ચાલે ? પ્રથમ તા આ પુસ્તક પ્રકાશનના પ્રેરણા દાતા ને મારા દીક્ષાદાતા પરમ ઉપકારી વાણી આભૂષણુ પડિત રત્ન ગુરૂમહારાજશ્રી ઘેટાલાલજી સ્વામીના ઉપકાર તેા વિનમ્રતાપૂર્વક માનવાના કે જેમની પ્રેરણા મા- દર્શન અને આર્થિક ભાર હળવા કરવામાં હમેશા મીઠી નજર રહી છે. તથા પેાતાના અમૂલ્ય સમયના ખાસ ભાગ આપી આ હરિવંશ પુસ્તકની પ્રેસ કાપી શુદ્ધતા પૂર્ણાંક અને લક્ષ્યપૂર્ણાંક, પરિશ્રમ વેઠીને કરી આપનાર સ્વ. શાંતમૂર્તિ મહાસતીજી કમળાબાઈ સ્વામીનાં સુવિનિત સુશિષ્યા અને અમારા આત્મ ભિગની સુવ્યાખ્યાની સાધ્વી શ્રી નિ`ળાબાઇ સ્વામીના હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
કરનાર
આ હરિવંશના લેખક વિજય ગચ્છના પૂ, પદ્મમસાગર મહારાજના. સુશિષ્ય પૂ. ગુણસાગર મહારાજા વર્તમાન કાળે તેમના શિષ્ય પરિવાર જે ભૂમ’ડળ ઉપર વિચરતાં હશે તેમને! પણ આભાર માનવામાં આવે છે. આ પુસ્તકને સુંદર ટાઈપથી છાપનાર અને પ્રુફ્ સંશાધન શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્ર નાનચંદ મહેતા આદિ સર્વ પરિવારના પણ આ સ્થળે આભાર માનવામાં આવે છે. આ પુસ્તકમાં આર્થિક દાન આપીને જે જે ભાવિકાએ જ્ઞાન પ્રકાશનના અમૂલ્ય લાભ લીધે છે. તે પ્રશંસનીય છે.
આ પુસ્તકમાં પ્રેસ દોષ, દૃષ્ટિદેાષથી રહી ગયેલી ક્ષતિઓ સુન્ન પાઠકે સુધારીને વાંચે એવી અપેક્ષા છે, જ્ઞાન એ આત્મ સાધનાનું પ્રથમ સેાપાન છે. આ હરિવંશ (ઢાળ સાગર) પુસ્તકનું મુમુક્ષુ આત્માએ પઠન- પાઠન કરી જૈન સમાજને વ્યાખ્યાનમાં વાંચી જ્ઞાન પીણા પીવડાવે એવી શુભ કામના ! શાંતિ ! શાંતિ ! શાંતિ !
લી. પૉંડિતરત્ન ગુરૂદેવશ્રી છેટાલાલજી સ્વામીના સુશિષ્ય મુનિશ્રી રમેશચંદ્રજી મહારાજ
-
•