________________
કુમરીને રાણું સહુ, નિજ ઘર કરે પ્રવેશ: વાટ વધી એ અતિઘણું, ઓચ્છવ કી વિશેષ. ૨
ઢાલ ૨૦ મી ( બગડીયાની તથા સુગુણ નરનારી રૂપ ન જોય એ-દેશી ) એહ સુણી નૃપ હરખીયે રે, કરે પ્રશંસ અપાર; વારંવાર વધામણાં રે, મલિયો સહુ પરિવાર રે, મેહનજી ૧ તું સુરતિ કાં સેહનજી, તું દૂષજલકા પ્રહણજી; તું ગુણમણિકા રેહણજી, તું ચિત્ત કજકા બેહનજી; તેરા રે તેરા ધન અવતાર રે, મેહનજી મેરારે મેરા તુજશું પ્યાર રે; ગુઠો ગુઠો મુજ કિરતાર રે, પાયો રે પાયો ભલ ભરતાર રે,
મેહનજી, એ આંકણુંવ્યાહતણી વિધિ સાચવી રે,જેસા ચિત્ત વિત્ત હેય; આનંદ રંગ વિદમાં રે, વાસર જાતા જોય રે, મે ૨ માને વેગ મનેહરૂ રે, વિદ્યાધર બલવંત; નિશભર સુખે સેવ રે, આઈ ગયે મયમંત રે. મે૩ સોમશ્રી કુમરી હરી રે, ચાલી ગયો આકાશ; જાગ્યે શ્રી વસુદેવજી રે, દેવી ન દીઠી પાસ રે. મે. ૪ પ્રીવા પ્રિયા પિકારતાં રે, સેમશ્રી આકાર; અરિ ભગિની આવી ધસી રે. વેગવતી વર નાર રે, મે. ૫ ભેદ ન જાણ્યો ભૂપતિ રે, પુછણ લાગે તાસ; કિહાં ગઈ તી બીહીરા રે, બોલે સા ઉ૯લાસ રે. . ૬ ગરમી હુઈ મુજને ઘણું રે, શીતલતાઈ જાણું; ઉભીથી હું બાહરે રે, પ્રીતમ અરતિ મ આણુ રે, મેટ ૭