SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાથ એટલે એક નિમિતી, ભાંખે સુસને; ઈદ્ર ઓચ્છવ દેખણ ભણી, આવશે એહે. ૧૪ હાથી પાસે છોડાયને, પરણશે આપ; એમ સુણેતાં હરખીયે, કમરીને બાપ. ૧૫ હરિધ્વજને દેખણુ ભણી, અંતે ઉર આવે; વાહન વિવિધ પ્રકારનાં, અતિ સેર મચાયે. ૧૬ બંધન તેડી જેરશું, હાથિ વિફરા; અબલા ઉપર આકલે, હાઇને ધા. ૧૭ સુભટ ન આવે આસના, સહુ જાયે ભાગ્યા; શસ્ત્રગ્રહીને સામટા, અંબાહણ લાગ્યા. ૧૮. સાચે શુર શિરોમણું, યાદવજી જાશે; અટલ ટલ્યા નહિં ઠામથી, નર ફાડે ડાચે. ૧૯ અગ્નિ જાલ ગજકેસરી, એહ સામું હેણું; નિ:સત્વ નરને દોહિલું, સાહસિયાને જોયું. ૨૦ ધાસભરી આવી ધસી, શરણે સા બાલ; રાખ રાખ પ્રાણેશજી, કેપ્યો છે કાલ. ર૧ છલબલ કેલવી ઘણ, હાથી વશ આ ઉવારી કુમારીકા, જગ જાવ જાણે. ૨૨ રાયત્રીયાને કુમરી, હરખ્યાં મનમાં હિં; એ માટે ઉપગારી, પુરુષોત્તમ પ્રાંહિં. ૨૩ સૂર ઘણે ને બલ ઘણે, ધન્ય યૌવન વંતે; એ એગણુશમી ઢાલમાં, ગુણસુરિ કહેત. ૨૪ દોહા વિસ્મય ઉપજાવી ઘણે; સહુ ભણી સુકુમાર શેઠ કુબેર જ દત્તને, ઘર આયો તેહિવાર.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy